બંગાળી ભાષા

દક્ષિણ એશિયાના ભારતના બંગાળ તેમજ બાંગ્લાદેશમાં બોલાતી મુખ્ય ભાષા

બંગાળી ભાષા અથવા બાંગ્લા ભાષા એ પૂર્વીય ભારતીય ઉપખંડની ઇન્ડો-આર્યન ભાષા છે, જેનું મુળ "માગધી પ્રાકૃત" અને "સંસ્કૃત" ભાષામાં પડેલ છે. બંગાળી ભાષા ભારતનાં પશ્ચિમ બંગાળરાજ્ય, આસામનાં કેટલાક પ્રદેશો અને ભારતના પડોશી દેશ બાંગ્લાદેશમાં બોલાય છે. આ ભાષા અંદાજે ૨૩ કરોડ લોકો દ્વારા બોલાય છે, આમ બંગાળી ભાષા દુનિયાની લગભગ પાંચમા કે છઠા ક્રમાંકે સૌથી વધુ બોલાતી ભાષા છે.

બંગાળી
બાંગ્લા
বাংলা
বাংলা.svg
ઉચ્ચારણ/bɛŋˈɡɔːli/
પ્રદેશપશ્ચિમ બંગાળ, આસામ, ત્રિપુરા, બાંગ્લાદેશ.
વંશીયતાબંગાળીઓ
સ્થાનિક વક્તાઓ
૧૮.૯ કરોડ [૧]
1.92 કરોડ એલ-૨ વકતાઓ
ભાષા કુળ
ઇન્ડો-યુરોપીયન
પ્રારંભિક સ્વરૂપો
અબહટ્ઠ
  • જૂની બંગાળી
બોલીઓ
લખાણ પદ્ધતિ
પૂર્વ નાગરી લિપિ (બંગાળી લિપિ)
બંગાળી બ્રેલ લિપિ
અધિકૃત સ્થિતિ
અધિકૃત ભાષા વિસ્તારો
 બાંગ્લાદેશ,
 ભારત (પશ્ચિમ બંગાળ, ત્રિપુરા, ઝારખંડ, આસામ, અને અંદામાન અને નિકોબાર દ્વીપસમૂહ)
નિયંત્રણકારબાંગ્લા એકેડેમી (બાંગ્લાદેશ)
પશ્ચિમબંગા બાંગ્લા અકાદેમી (પશ્ચિમ બંગાળ)
ભાષાકીય કોડ
ISO 639-1bn
ISO 639-2ben
ISO 639-3ben
ગ્લોટ્ટોલોગbeng1280[૨]
Idioma bengalí.png
દક્ષિણ એશિયાના બંગાળી બોલતા પ્રદેશ

સંદર્ભફેરફાર કરો

  1. Bangla language સંગ્રહિત ૨૦૦૭-૦૩-૧૮ ના રોજ વેબેક મશિન in Asiatic Society of Bangladesh 2003
  2. Hammarström, Harald; Forkel, Robert; Haspelmath, Martin, સંપાદકો (2017). "બંગાળી". Glottolog 3.0. Jena, Germany: Max Planck Institute for the Science of Human History.

બાહ્ય કડીઓફેરફાર કરો