ધમ્મચક્ર પ્રવર્તન દિવસ

ભારતમાં બૌદ્ધ તહેવાર

ધમ્મચક્ર પ્રવર્તન દિવસ અથવા ધમ્મચક્ર પ્રવર્તન દિન એ ભારતમાં ઉજવાતો એક બૌદ્ધ તહેવાર છે. ૧૪ ઓક્ટોબર ૧૯૫૬ ના રોજ દીક્ષાભૂમિ, નાગપુર ખાતે બીઆર આંબેડકર અને તેમના અંદાજે ૬૦૦,૦૦૦ અનુયાયીઓનાં બૌદ્ધ ધર્મ પરિવર્તનની ઉજવણી કરવાનો આ દિવસ છે.[૧]

ધમ્મચક્ર પ્રવર્તન દિવસ
૧૮ ઓક્ટોબર, ૨૦૧૮ના રોજ મહારાષ્ટ્ર, ભારતના ઔરંગાબાદ ગુફાઓના વિસ્તારમાં ૬૨મા ધમ્મચક્ર પ્રવર્તન દિવસની ઉજવણી કરી રહેલા મરાઠી બૌદ્ધ અનુયાયીઓ
અધિકૃત નામધમ્મચક્ર પ્રવર્તન દિવસ
બીજું નામધમ્મચક્ર અનુપ્રવર્તન દિવસ
ઉજવવામાં આવે છેનવયાન[upper-alpha ૧], બૌદ્ધ
પ્રકારબૌદ્ધ, સાંસ્કૃતિક
મહત્વબાબાસાહેબ આંબેડકરના બૌદ્ધ ધર્મમાં ધર્માંતરણની વર્ષગાંઠની ઉજવણી
તારીખ૨૫ ઓક્ટોબર ૨૦૨૦
આવૃત્તિવાર્ષિક
સંબંધિતબૌદ્ધ ધર્મ

દર વર્ષે અશોક વિજયાદશમી પર લાખો બૌદ્ધો સામૂહિક ધર્માંતરણની ઉજવણી કરવા માટે દીક્ષાભૂમિ ખાતે એકઠા થાય છે.[૨] ઓક્ટોબર ૨૦૧૬ માં આ ઉજવણીની હિરક જયંતિ ઉજવવામાં આવી હતી.[૩]

આ પણ જુઓ ફેરફાર કરો

નોંધ ફેરફાર કરો

  1. ભીમરાવ રામજી આંબેડકર દ્વારા બૌદ્ધ ધર્મનું પુનઃ અર્થઘટન

સંદર્ભ ફેરફાર કરો

  1. "करुणा बौद्ध विहार में धम्मचक्र प्रवर्तन दिवस मनाया". 26 October 2020.
  2. Dahat, Pavan (4 October 2015). "Dalits throng Nagpur on Dhammachakra Pravartan Din". The Hindu. મેળવેલ 12 August 2017. CS1 maint: discouraged parameter (link)
  3. "Fadnavis, Gadkari to attend 60th Dhamma Chakra day on October 11". The Times of India. 5 October 2016. મેળવેલ 12 August 2017. CS1 maint: discouraged parameter (link)