ધર્મેન્દ્ર
ધર્મેન્દ્રનો જન્મ ૮ ડિસેમ્બર ૧૯૩૫[૧]ના રોજ થયો હતો. તેમનુંં પૂરુંં નામ ધરમ સિંહ દેઓલ[૨] છે. તેઓ હિન્દી ફિલ્મ જગતના પ્રખ્યાત અભિનેતા છે. ૧૯૯૭માં તેમને હિન્દી સિનેમામાં પ્રદાન બદલ આજીવન એચિવમેન્ટ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.
ધર્મેન્દ્ર | |
---|---|
જન્મ | ૮ ડિસેમ્બર ૧૯૩૫ |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
વેબસાઇટ | http://vijaytafilms.com |
સહી | |
પદની વિગત | Member of the 14th Lok Sabha (૨૦૦૪–૨૦૦૯) |
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "14th Lok Sabha Members Bioprofile". Lok Sabha.
- ↑ NDTV Movies: Dharam still Garam at 77[હંમેશ માટે મૃત કડી]
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |