ધૈવતભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો છઠ્ઠો સૂર છે. આ સ્વર નો ઉચ્ચાર 'ધ' છે. એ ભય અને જુગુપ્સા પ્રેરાવતો ભયાનક સ્વર છે.[]