ધોળા-બોટાદ રેલ્વે લાઈન

ધોળા-બોટાદ રેલ્વે લાઇન એ દ્વારા ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના ભાગરૂપે બનાવવામાં આવેલી રેલ્વે લાઇન છે. આ ભાવનગર-ગોંડલ રેલ્વે લાઇનના સર્વે અને બાંધકામના આદેશો અનુક્મે ૧૧ માર્ચ ૧૮૭૮ અને ૧૯ માર્ચ ૧૮૭૯ ના દિવસોએ બહાર પડાયા હતા[]. એ સમયે આ મીટર-ગેજ સેવા હતી. જેને ભારતની આઝાદી પછી ગુજરાત રાજ્યના પશ્ચિમ રેલ્વેના ભાવનગર વિભાગમાં ભદલી નાખવામાં આવી હતી. હાલમાં આ લાઇનનું ગેજ-પરીવર્તન થઇ ચુક્યુ હોવાથી હાલમાં આ લાઇન બ્રોડ-ગેજ લાઇન તરીકે સેવા આપે છે. ધોળા-બોટાદ રેલ્વે લાઇન ધોળાથી શરૂ થઇ બોટાદ પર પુરી થાય છે.

ધોળા-બોટાદ વિભાગ
અન્ય લાઈન્સ
ધોળા જંકશન‎‎
કાળુભાર નદી
ચભાડીયા રોડ - લેવલ ક્રોસીંગ
લેવલ ક્રોસીંગ
નહેર
ધોળા-ગઢડા રોડ - લેવલ ક્રોસીંગ
ઉજળવાવ સ્ટેશન
આલમપર-લાખણકા રોડ - લેવલ ક્રોસીંગ
નહેર
આલમપર રોડ સ્ટેશન
ઘેલો નદી - પહેલો ફાંટો
ઘેલો નદી - બીજો ફાંટો
કેરી નદી
નિંગાળા-કેરીયા રોડ - લેવલ ક્રોસીંગ
નિંગાળા સ્ટેશન
લાઠીદડ સ્ટેશન
બોટાદ-તાજપર રોડ - લેવલ ક્રોસીંગ
૪૯ બોટાદ જંકશન

બોટાદ જંકશનથી એક ફાંટો અમદાવાદના ગાંધીગ્રામ તરફ અને બીજો ફાંટો સુરેન્દ્રનગર તરફ જાય છે.

  1. કર્નલ એફ. એસ., સ્ટેનટન (૧૮૮૬). "એપેન્ડીક્ષ ઈ". એડમિનિસ્રટ્રેશન રીપોર્ટ ઓન ધ રેલવેઝ ઇન ઈન્ડીયા ફોર ૧૯૮૫-૮૬. સુપરીટેન્ડન્ટ ઓફ ગવર્મેંન્ટ પ્રિંટીંગ, બ્રિટીશ ભારત. પૃષ્ઠ ૨૮૧.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો