ધ્યાની દવે (જન્મ: ઓગસ્ટ ૨૧, ૧૯૯૧, ગુજરાત) એક ચેસની રમતના ભારતીય ખેલાડી છે. તેણી મહિલા આંતરરાષ્ટ્રીય માસ્ટર (વુમન ઇન્ટરનેશનલ માસ્ટર) તરીકેનો ખિતાબ ધરાવે છે.[] વર્ષ ૨૦૧૨ના ઓગસ્ટ મહિનામાં તેણી એક સાથે ૧૫૦ જેટલા ક્રમાંકિત ચેસ ખેલાડીઓ સાથે મહાત્મા મંદિર, ગુજરાત ખાતે રમી હતી અને આ માટે તેણીનું નામ લિમ્કા બુક ઓફ રેકોર્ડ ખાતે દાખલ કરવામાં આવેલ છે.[]

સંદર્ભો

ફેરફાર કરો

બાહ્ય કડીઓ

ફેરફાર કરો