નવલકિશોર શર્મા (૫ જુલાઈ ૧૯૨૫ – ૮ ઓક્ટોબર ૨૦૧૨) ગુજરાત રાજ્યના ભૂતપૂર્વ રાજ્યપાલ (જુલાઇ ૨૦૦૪થી જુલાઇ ૨૦૦૯[૧]) હતા.

તેમનો જન્મ રાજસ્થાન રાજ્યમાં આવેલા દૌસા જિલ્લાના મુખ્ય મથક એવા દૌસા નગરમાં થયો હતો.

સંદર્ભોફેરફાર કરો