ગુજરાતના રાજ્યપાલ ગુજરાત રાજ્યના પ્રમુખ છે તેઓ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિમાય છે. તેમની પદ અવધિ ૫ વર્ષ હોય છે અને નિવાસ સ્થાન રાજ ભવન, ગાંધીનગર ખાતે છે. આચાર્ય દેવ વ્રત હાલનાં ગુજરાતના રાજ્યપાલ છે.[]

ગુજરાતના રાજ્યપાલ
હાલમાં
આચાર્ય દેવ વ્રત

૧૫ જુલાઇ ૨૦૧૯થી
નિવાસસ્થાનરાજ ભવન, ગાંધીનગર
નિમણૂકભારતના રાષ્ટ્રપતિ
પદ અવધિ૫ વર્ષ
પ્રારંભિક પદધારકમહેંદી નવાઝ જંગ
સ્થાપના૧ મે ૧૯૬૦
વેબસાઇટરાજભવન વેબસાઇટ
ક્રમ રાજ્યપાલ સમયગાળો
મહેંદી નવાઝ ઝંગ ૧-૫-૧૯૬૦ થી ૩૧-૭-૧૯૬૫
નિત્યાનંદ કાનુનગો ૧-૮-૧૯૬૫ થી ૬-૧૨-૧૯૬૭
પી.એન.ભગવતી (કાર્યકારી) ૭-૧૨-૧૯૬૭ થી ૨૫-૧૨-૧૯૬૭
ડૉ.શ્રીમન્નારાયણ ૨૬-૧૨-૧૯૬૭ થી ૧૬-૩-૧૯૭૩
પી.એન.ભગવતી (કાર્યકારી) ૧૭-૩-૧૯૭૩ થી ૩-૪-૧૯૭૩
કે.કે.વિશ્વનાથન ૪-૪-૧૯૭૩ થી ૧૩-૮-૧૯૭૮
શારદા મુખર્જી ૧૪-૮-૧૯૭૮ થી ૫-૮-૧૯૮૩
પ્રો. કે.એમ.ચાંડી ૬-૮-૧૯૮૩ થી ૨૫-૪-૧૯૮૪
બી.કે.નહેરુ ૨૬-૪-૧૯૮૪ થી ૨૫-૨-૧૯૮૬
૧૦ આર. કે. ત્રિવેદી ૨૬-૨-૧૯૮૬ થી ૨-૫-૧૯૯૦
૧૧ મહિપાલસિંહ શાસ્ત્રી ૨-૫-૧૯૯૦ થી ૨૦-૧૨-૧૯૯૦
૧૨ ડૉ. સ્વરૂપસિંહ ૨૧-૧૨-૧૯૯૦ થી ૩૦-૬-૧૯૯૫
૧૩ નરેશચંદ્ર સક્સેના ૧-૭-૧૯૯૫ થી ૨૯-૨-૧૯૯૬
૧૪ કૃષ્ણપાલસિંહ ૧-૩-૧૯૯૬ થી ૨૪-૪-૧૯૯૮
૧૫ અંશુમનસિંહ ૨૫-૪-૧૯૯૮ થી ૧૫-૧-૧૯૯૯
૧૬ કે. જી. બાલક્રિશ્નન (કાર્યકારી)[] ૧૬-૧-૧૯૯૯ થી ૧૭-૩-૧૯૯૯
૧૭ સુંદરસિંહ ભંડારી ૧૮-૩-૧૯૯૯ થી ૬-૫-૨૦૦૩
૧૮ કૈલાશપતિ મિશ્રા ૭-૫-૨૦૦૩ થી ૨-૭-૨૦૦૪
૧૯ ડૉ. બલરામ ઝાખડ (કાર્યકારી) ૩-૭-૨૦૦૪ થી ૨૩-૭-૨૦૦૪
૨૦ નવલકિશોર શર્મા ૨૪-૭-૨૦૦૪ થી ૨૯-૭-૨૦૦૯
૨૧ એસ. સી. જમિર (કાર્યકારી)[] ૩૦-૭-૨૦૦૯ થી ૨૬-૧૧-૨૦૦૯
૨૨ ડૉ.કમલા બેનિવાલ ૨૭-૧૧-૨૦૦૯ થી ૦૭-૦૭-૨૦૧૪
૨૩ માર્ગારેટ આલ્વા (કાર્યકારી) ૦૭-૦૭-૨૦૧૪ થી ૧૬-૦૭-૨૦૧૪
૨૪ ઓમપ્રકાશ કોહલી ૧૬-૦૭-૨૦૧૪ થી[] ૧૫-૦૭-૨૦૧૯
૨૫ આચાર્ય દેવ વ્રત ૧૫-૦૭-૨૦૧૯ થી અત્યાર સુધી[]
  1. ૧.૦ ૧.૧ "Acharya Dev Vrat is new Gujarat Governor". DNA India (અંગ્રેજીમાં). 2019-07-16. મેળવેલ 2019-07-16.
  2. K.G. Balakrishnan as Governor of Gujarat સંગ્રહિત ૨૦૦૭-૦૯-૨૯ ના રોજ વેબેક મશિન
  3. Jamir served as acting governor during Dwivedi's official term of service as well as after his death.
  4. "O P Kohli takes oath as Gujarat governor". Timesofindia Journal. મેળવેલ ૧૯ જુલાઇ ૨૦૧૪.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો