૧૫ નવેમ્બર નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૩૧૯મો (લિપ વર્ષ દરમ્યાન ૩૨૦મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૪૬ દિવસ બાકી રહે છે.

મહત્વની ઘટનાઓ ફેરફાર કરો

  • ૧૯૩૩ – થાઇલેન્ડમાં પ્રથમ ચૂંટણી યોજાઈ.
  • ૧૯૮૯ – સચિન તેંડુલકરનો આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પ્રવેશ.
  • ૨૦૦૦ – ઝારખંડ સત્તાવાર રીતે ભારતનું ૨૮મું રાજ્ય બન્યું, તે દક્ષિણ બિહારના અઢાર જિલ્લાઓમાંથી રચાયું છે.
  • ૨૦૦૬ – અલ ઝઝીરા (અંગ્રેજી) સમાચાર ચેનલની વિશ્વભરમાં શરૂઆત થઈ.

જન્મ ફેરફાર કરો

અવસાન ફેરફાર કરો

તહેવારો અને ઉજવણીઓ ફેરફાર કરો

બાહ્ય કડીઓ ફેરફાર કરો