નાગપટ્ટીનમ જિલ્લો
ભારતના તામિલ નાડુ રાજ્યનો એક જિલ્લો
નાગપટ્ટીનમ જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યના ૩૨ જિલ્લાઓ પૈકીનો એક જિલ્લો છે. નાગપટ્ટીનમ જિલ્લાનું મુખ્ય મથક નાગપટ્ટીનમ નગર ખાતે આવેલું છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |