નાગરકોઇલ ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા તમિલનાડુ રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીના એક એવા કન્યાકુમારી જિલ્લામાં આવેલું એક નગર છે. નાગરકોઇલમાં કન્યાકુમારી જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.