નાનો કરકરીયો
નાનો કરકરીયો કે કમોદનો ટીકટીકી (અંગ્રેજી: Paddyfield Warbler), (Acrocephalus agricola) એ સમશીતોષ્ણ મધ્ય એશિયામાં પ્રજોપ્તિ કરતું ઋતુપ્રવાસી પક્ષી છે જે શિયાળો ભારત અને પાકિસ્તાનમાં ગાળે છે. આ ચકલીની કદનું પક્ષી આછી વનસ્પતિ જેવી કે લાંબા ઘાસ, બરું કે ચોખાના ખેતરોમાં જોવા મળે છે. આ પક્ષી ઘાસમાં માળો બનાવી તેમાં ૪-૫ ઈંડા મુકે છે.
નાનો કરકરીયો, કમોદનો ટીકટીકી | |
---|---|
કોલકાતા, પશ્ચિમ બંગાળ, ભારત | |
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ | |
વૈજ્ઞાનિક વર્ગીકરણ | |
Kingdom: | Animalia |
Phylum: | Chordata |
Class: | Aves |
Order: | Passeriformes |
Family: | Acrocephalidae |
Genus: | 'Acrocephalus ' |
Species: | ''A. agricola'' |
દ્વિનામી નામ | |
Acrocephalus agricola (Jerdon, 1845)
|
વર્ણન
ફેરફાર કરોઆ પક્ષી 13 centimetres (5.1 in) લંબાઈ અને 15–17.5 centimetres (5.9–6.9 in) પાંખોનો વ્યાપ ધરાવે છે. પુખ્ત પક્ષીની પીઠ પીળાશ પડતી કથ્થાઈ અને પેટનો ભાગ ઝાંખા પીળા રંગનો હોય છે. તેની પૂંછડીના મૂળનો ભાગ (બેઠક) રતાશ પડતા કથ્થાઈ રંગનો હોય છે. તેની ચાંચ તિક્ષણ અને ટૂંકી હોય છે. આ પક્ષી જીવાતભક્ષી હોય છે.
સંદર્ભો
ફેરફાર કરો- ↑ BirdLife International (2012). "Acrocephalus agricola". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)
- David William Snow, Christopher Perrins (Eds) (1997). The Birds of the Western Palearctic [Abridged]. OUP. ISBN 0-19-854099-X.CS1 maint: extra text: authors list (link)
બાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કોમન્સ પર નાનો કરકરીયો સંબંધિત માધ્યમો છે.