નિશા ગણાત્રા (જન્મ: જૂન ૨૫ ૧૯૭૪, વાનકુંવર, બ્રિટિશ કોલંબિયા), એ ભારતીય મુળની કેનેડિયન ચલચિત્ર દિગ્દર્શક, નિર્માતા,લેખક અને અભિનેત્રી છે. તેણી તેમનાં બહુપ્રસિદ્ધ ચલચિત્ર ચટની પોપકોર્ન અને 'કોસ્મોપોલિટન' થી પ્રખ્યાત છે.

નિશા ગણાત્રા
જન્મ૨૫ જૂન ૧૯૭૪ Edit this on Wikidata
વાનકુવર Edit this on Wikidata

જીવન ફેરફાર કરો

નિશાએ ન્યુયોર્ક વિશ્વવિદ્યાલયમાંથી, કલામાં સ્નાતકની ઉપાધી મેળવેલ. તેણી ખુલ્લેઆમ સમલૈંગિક છે.[૧][૨]

ફિલ્મોગ્રાફી ફેરફાર કરો

દિગ્દર્શક ફેરફાર કરો

  • "જંકી પંકી ગર્લ્સ" (Junky Punky Girlz) (૧૯૯૬)
  • "ડ્રોવન સોડા" (Drown Soda) (૧૯૯૭)
  • "ચટની પોપકોર્ન" (Chutney Popcorn) (૧૯૯૯)
  • "રીઅલ વર્લ્ડ" (The Real World/Road Rules Battle of the Seasons) (૨૦૦૨) ટેલિવિઝન શ્રેણી
  • "રીઅલ વર્લ્ડ" (The Real World) (૨૦૦૦) ટેલિવિઝન શ્રેણી
  • "કોસ્મોપોલિટન" (Cosmopolitan) (૨૦૦૩)
  • "ફાસ્ટફૂડ હાઇ" (Fast Food High) (૨૦૦૩)
  • "કેક" (Cake) (૨૦૦૫)

અભિનેત્રી ફેરફાર કરો

  • "ચટની પોપકોર્ન" (Chutney Popcorn) (૧૯૯૯) રીના તરીકે
  • "ધ એકટિંગ ક્લાસ" (The Acting Class) (૨૦૦૦) માદક નૃત્યાંગના તરીકે
  • "બામ બામ એન્ડ સેલેસ્ટ (Bam Bam and Celeste) (૨૦૦૫) લિંડા તરીકે

સંદર્ભ ફેરફાર કરો

  1. Tucker, Karen Iris. "Popcorn confidential[હંમેશ માટે મૃત કડી]," The Advocate, June 6, 2000.
  2. Corson, Suzanne. "Nisha Ganatra's On-screen Comeback," afterellen on logoonline.com, June 27, 2007

બાહ્ય કડીઓ ફેરફાર કરો