નિષાદ
નિષાદ એ ભારતીય સંગીત શૈલીના સ્વર સપ્તક પૈકીનો સપ્તમ સૂર છે. આ સ્વર નો ઉચ્ચાર 'ની' છે. ભરતનાટ્યમ મુજબ આ સ્વર રુદન અને કરુમ રસનો દ્યોતક છે. [૧]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ ગુજરાત સમાચાર પર લેખમાં સાતેય સ્વરના ભાવ રસનું વર્ણન સંગ્રહિત ૨૦૧૬-૦૩-૦૫ ના રોજ વેબેક મશિન પ્રાપ્ય:૧૬ ડિસેમ્બર ૨૦૧૫
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |