નેપાળી ભાષા

નેપાળની અધિકૃત ભાષા

નેપાળી એ ભારતીય ઉપખંડમાં બોલાતી એક ભાષા છે. આ ભાષા નેપાળ દેશની અધિકૃત રાષ્ટ્રીય ભાષા છે, આ ભાષા ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલી હિમાલય પર્વતમાળાના કેટલાક પહાડી વિસ્તારોમાં પણ બોલાય છે.

નેપાળી શબ્દ દેવનાગરી લિપિમાં લેખિત