નેલાંગ ખીણ અથવા નેલાંગ ઘાટીભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તરાખંડ રાજ્યના ઉત્તરકાશી જિલ્લામાં સ્થિત નેલાંગ ગામની આસપાસ આવેલ વિસ્તાર છે, જે ઉત્તરકાશીથી લગભગ ૧૧૫ કિમીના અંતરે અને દરિયાની સપાટીથી ૧૧૦૦૦ ફૂટની ઊંચાઈએ આવેલું છે [] . આ ખીણ ગંગોત્રી રાષ્ટ્રીય ઉદ્યાનનો એક ભાગ છે. નેલોંગ ખીણના દ્રશ્યો અને આબોહવા લદ્દાખ-સ્પીતિ ખીણ સાથે ખૂબ જ સમાન છે, જેના કારણે નેલોંગ ખીણને ઉત્તરાખંડનું લદ્દાખ કહેવામાં આવે છે [] .

નેલાંગ ખીણમાંથી વહેતી જાધગંગા અને ભાગીરથી નદીનો નકશો
  1. "नेलांग घाटी उत्तरकाशी | उत्तराखंड का लद्दाख | How to reach Nelong Valley Uttarkashi from Dehradun In Hindi |". મૂળ માંથી 2022-03-22 પર સંગ્રહિત. મેળવેલ 2022-05-01.
  2. "travelogue: नेलांग घाटी : पहाड़ का रेगिस्तान | travelogue: Nelang Valley: Mountain Desert". Patrika News (હિન્દીમાં). 2020-10-15. મેળવેલ 2022-05-01.