નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન ભારતમાં આવેલ એક સ્વાયત જાહેર યુનિવર્સિટી છે અને તેના મુખ્ય કેમ્પસ અમદાવાદ, ગાંધીનગર, બેંગલુરુ, કુરુક્ષેત્ર, વિજયવાડા, જોરહટ અને ભોપાલમાં આવેલ છે. તે ભારત સરકારના રાષ્ટ્રીય મહત્વની સંસ્થા વિધેયક (૨૦૧૪) અનવ્યે સરકારના વિવિધ મંત્રાલય હેઠળ કાર્ય કરે છે.

નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન
અન્ય નામ
એન.આઈ.ડી. કે એન.આઈ.ડીઝ (બહુવચન)
પ્રકારજાહેર
રાષ્ટ્રની મહત્વની સંસ્થા
સ્થાપના૧૯૬૧
પાછળથી નેશનલ્ ડિઝાઈન ઇનસ્ટિટ્યુટના કાયદા હેઠળ, ૨૦૧૪.
સ્થાનભારતના ૬ શહેરોમાં
અમદાવાદ
ગાંધીનગર
બેંગલુરુ
વિજયવાડા
ભોપાલ
જોરહટ
કુરુક્ષેત્ર
ભાષાઅંગ્રેજી
નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ડિઝાઈન is located in ભારત
અમદાવાદ
બેંગલુરુ
ભોપાલ
જોરહટ
કુરુક્ષેત્ર
અમરાવતી
૬ કાર્યરત એન.આઇ.ડી કેમ્પસNIDs

સંસ્થામાં પ્રવેશ માટે ડિઝાઈન એપ્ટીટ્યુડ ટેસ્ટ લેવાય છે જે "નેશનલ એન્ટ્રન્સ એક્ઝામિનેશન ફોર ડિઝાઈન" (નીડ) ના નામે ઓળખાય છે. આ પરીક્ષા દેશભરનાં ૧૨ જેટલા કેન્દ્રોમાં યોજાય છે. આ પરિક્ષા પ્રિલિમિનરી અને મુખ્ય (મેઇન) એમ બે ભાગમાં લેવાય છે. પ્રિલિમીનરી પરીક્ષાને ૩૦% ભારાંક આપેલ છે, જે કાગળ પેન દ્વારા લેવાય છે અને તેમાં 'વિઝયુલાઈઝેશન સ્કિલ', સર્જન ક્ષમતા, આકલન શક્તિ અને પૃથ્થકરણની ક્ષમતાઓની ચકાસણી કરવામાં આવે છે. મુખ્ય પરીક્ષાને ૭૦% જેટલો ભાંરાક આપવામાં આવેલો છે.

શૈક્ષણિક કાર્યક્રમો

ફેરફાર કરો

સંસ્થા દ્વારા સ્નાતક,અનુસ્નાતક અને ડોક્ટરલ કાર્યક્રમોમાં ડિગ્રીઓ અપવામાં આવે છે.

  • બેચલર ઇન ડિઝાઈન - ૪ વર્ષનો કાર્યક્રમ ૧૯ જેટલા વિષયોમાં આપવામાં આવે છે.
  • માસ્ટર ઇન ડિઝાઈન - અઢી વર્ષનો કાર્યક્રમ ૧૯ જેટલા વિષયોમાં આપવામાં આવે છે.
  • પીએચ.ડી - પુર્ણ સમય અને ખંડ સમય માં ચલાવવામાં આવે છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો