પડાલીયો નદી

ભારતની નદી

પડાલીયો નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલી નદી છે. આ નદી ખાંભડિયા ટેકરીઓમાંથી નીકળીને ખંભાતના અખાતને મળે છે. તેની મહત્તમ લંબાઇ ૧૧૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર 345 square kilometres (133 sq mi) છે.[]

પડાલીયો નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોતખાંભડિયા ટેકરીઓ
લંબાઇ૧૧૦ કિમી
  1. "પડાલીયો નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૮ ડિસેમ્બર ૨૦૧૫.