પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વાયરિયર

પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર (જન્મ ૫ જુન, ૧૯૨૧) પી. કે. વોરિયર તરીકે જાણીતા ભારતીય આયુર્વેદિક ચિકિત્સક છે. તેમનો જન્મ ભારતના કેરળ રાજ્યના મલપ્પુરમ જિલ્લાના કોટક્કલમાં થયો હતો.[૧] તેઓ આર્ય વૈદ્ય શાળાના મુખ્ય ચિકિત્સક અને મેનેજિંગ ટ્રસ્ટી છે.[૨] તેઓ આર્ય વૈદ્ય શાળાના સ્થાપક વૈદ્યરતમનમ પી. એસ. વોરિયરના સૌથી નાના ભત્રીજા છે.

પનિયિમ્પલી ક્રિશ્નનક્યુટી વોરિયર
જન્મ૫ જૂન ૧૯૨૧
વ્યવસાયઆયુર્વેદિક ચિકિત્સક
રાષ્ટ્રીયતાભારતીય
સહી

પુરસ્કારો અને સન્માન ફેરફાર કરો

વર્ષ ૧૯૯૯માં તેમને કાલિકટ યુનિવર્સિટી દ્વારા માનદ ડો. લિટ એનાયત કરવામાં આવ્યો હતો.[૩] પી. કે વોરિયરને મહારાષ્ટ્રના ગવર્નર પી.સી. એલેકઝાન્ડર દ્વારા ૩૦મો ધનવંતરી એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.[૪] વોરિયરને આયુર્વેદમાં યોગદાન બદલ ભારત સરકાર તરફથી વર્ષ ૧૯૯૯માં[૫] પદ્મશ્રી અને વર્ષ ૨૦૧૦માં પદ્મભૂષણ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા.[૬][૭]

બાહ્ય કડીઓ ફેરફાર કરો

સંદર્ભ ફેરફાર કરો

  1. "Index of /pdf_files". www.jaim.in. મેળવેલ ૧૪ જુલાઇ ૨૦૧૭.
  2. [૧]
  3. "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2013-11-07 પર સંગ્રહિત. મેળવેલ 2017-07-14.
  4. "30th Dhanvantari Award conferred to Dr. P. K. Warrier". મૂળ માંથી 2016-03-04 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  5. "Padma Awards" (PDF). Ministry of Home Affairs, Government of India. ૨૦૧૫. મૂળ (PDF) માંથી 2014-11-15 પર સંગ્રહિત. મેળવેલ ૨૧ જુલાઇ ૨૦૧૫.
  6. "Aamir, Rahman awarded Padma Bhushan". The Hindustan Times. ૩૧ માર્ચ ૨૦૧૦. મૂળ માંથી ૫ જૂન ૨૦૧૧ પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  7. "AMMOI felicitates Dr P K Warrier, E T Narayanan Mooss in Thrissur". મૂળ માંથી 2016-03-05 પર સંગ્રહિત. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
  8. "Award ceremony". મેળવેલ ૭ ઓગસ્ટ ૨૦૧૪.