પરમાર ભારતનું એક રાજપૂત કુળ છે, જેઓ પૌરાણિક અગ્નિવંશના વંશજ હોવાનો દાવો કરે છે. અમુક ગરાસિયા જ્ઞાતિઓ પણ આ અટક વાપરે છે.[]

  1. Maya Unnithan-Kumar (૧૯૯૭). Identity, Gender, and Poverty: New Perspectives on Caste Nd Tribe in Rajasthan. Berghahn Books. પૃષ્ઠ 135. ISBN 978-1-57181-918-5. મેળવેલ ૧૧ જાન્યુઆરી ૨૦૧૩.