પરાશર

જ્યોતિષશાસ્ત્ર બૃહદસંહિતા લખનાર વરાહમિહિર છે. જેને બૃહદસંહિતા માં જ્યોતિષશાસ્ત્રના ત્રણ ભાગ પ

પરાશર હિંદુ ધર્મનાં શાસ્ત્રો અનુસાર ને મહર્ષિ વસિષ્ઠના પુત્ર તથા ભગવાન વેદવ્યાસના પિતા હતા. તેમણે વિષ્ણુ પુરાણ ની રચના કરી છે.

પરાશર શબ્દનો એક અર્થ વિનાશક પણ કરવામાં આવે છે. મહર્ષિ પરાશરે ઋગ્વેદના ૧.૬૫-૭૩ અને ૯.૯૭ મંત્રોની રચના કરી હતી.