પરેશ રાવલ
ભારતીય અભિનેતા અને રાજકારણી
પરેશ રાવલ હિન્દી, તેલુગુ ચલચિત્ર જગત અને ગુજરાતી નાટ્યમંચના અત્યંત લોકપ્રિય અભિનેતા અને રાજકારણી છે. એમનો જન્મ ૩૦ મે ૧૯૫૦ માં મુંબઈમાં થયો હતો. તેઓ હિન્દી ચલચિત્રોમાં રમુજી અને નકારાત્મક પાત્રો માટે જાણીતા છે. એમનાં લગ્ન અભિનેત્રી અને મોડેલ સ્વરૂપ સંપત સાથે થયેલા છે.
પરેશ રાવલ | |
---|---|
જન્મ | ૩૦ મે ૧૯૫૦ મુંબઈ |
અભ્યાસ સંસ્થા | |
વ્યવસાય | ટેલિવિઝન નિર્માતા, રાજકારણી, નાટ્યકલાકાર |
રાજકીય પક્ષ | ભારતીય જનતા પાર્ટી |
જીવન સાથી | સ્વરૂપ સંપત |
પદની વિગત | ૧૬મી લોકસભાના સભ્ય (૨૦૧૪–) |