પાન પટ્ટાઇ (અંગ્રેજી: Western Marsh Harrier, Eurasian Marsh-harrier), (Circus aeruginosus) એ વિશાળ શિકારી પક્ષી છે, જે સમશીતોષ્ણ અને ઉષ્ણકટિબંધની હદ પરના પશ્ચિમ યુરેશિયા અને તેની નજીકના આફ્રિકામાં વસવાટ કરે છે.

પાન પટ્ટાઇ
પુખ્ત નર (આગળ), બચ્ચુ (વચ્ચે) અને પુખ્ત માદા (પાછળ)
પર્યાવરણ સંરક્ષણ સ્થિતિ
વૈજ્ઞાનિક વર્ગીકરણ
Kingdom: Animalia
Phylum: Chordata
Class: Aves
Subclass: Neornithes
Infraclass: Neognathae
Superorder: Neoaves
Order: Falconiformes (but see there)
Family: Accipitridae
Genus: 'Circus'
Species: ''C. aeruginosus''
દ્વિનામી નામ
Circus aeruginosus
(Linnaeus, 1758)
વિસ્તાર      ફક્ત માળો     વાર્ષિક રહેઠાણ     શિયાળુ રહેઠાણ
Circus aeruginosus

આ પક્ષી ૪૩ થી ૫૪ સે.મી. લંબાઈ, ૧૧૫ થી ૧૩૦ સે.મી. પાંખોનો વ્યાપ અને નર પક્ષી ૪૦૦ થી ૬૫૦ ગ્રામ વજન અને માદા પક્ષી ૫૦૦ થી ૮૦૦ ગ્રામ વજન ધરાવે છે. આ ઘણું મોટું, વજનદાર અને વિશાળ પાંખો ધરાવતું પક્ષી છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો
  1. BirdLife International (૨૦૧૩). "Circus aeruginosus". IUCN Red List of Threatened Species. Version 2013.2. International Union for Conservation of Nature. CS1 maint: discouraged parameter (link) CS1 maint: ref=harv (link)