પિચી-વઝાની વન્યજીવ અભયારણ્ય

પિચી-વઝાની (Peechi-Vazhani) વન્યજીવન અભયારણ્ય એ દક્ષિણ ભારતના કેરળ રાજ્યમાં ત્રિશુર જિલ્લામાં આવેલ એક વન્યજીવન અભયારણ્ય છે, જેનું મુખ્ય મથક પિચી ખાતે આવેલ છે. આ અભયારણ્યની ૧૯૫૮ના વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી, જેમાં પાલાપ્પીલ્લી-નેલ્લીયામ્પથી  (Palappilli- Nelliyampathi) જંગલોનો સમાવેશ થાય છે. આ જંગલ વિસ્તારમાં ચિમોની વન્યજીવન અભયારણ્ય

પિચી-વઝાની વન્યજીવ અભયારણ્ય
આઈ.યુ.સી.એન. શ્રેણી ૪ (વસવાટ/જાતી પ્રબંધન વિસ્તાર)
પિચી-વઝાની વન્યજીવ અભયારણ્યનું દૃશ્ય પિચી બંધ પાસેથી
Map showing the location of પિચી-વઝાની વન્યજીવ અભયારણ્ય
Map showing the location of પિચી-વઝાની વન્યજીવ અભયારણ્ય
ભારતનો નકશો
સ્થળત્રિશ્શૂર જિલ્લો, કેરળ, ભારત
નજીકનું શહેરત્રિશ્શૂર
વિસ્તાર125 km2 (48 sq mi)
સ્થાપના૧૯૫૮
www.peechi.org

પણ આવેલ છે, જે કેરળ રાજ્યનું સૌથી જૂની અભયારણ્ય છે.[૨][૩][૪]

ઉનાળામાં સરેરાશ તાપમાન ૩૮ °C (૧૦૦ °F) રહે છે તેમ જ શિયાળામાં સરેરાશ તાપમાન ૧૫ °C (૫૯ °F). રહે છે.

સંદર્ભો ફેરફાર કરો

  1. "Peechi-Vazhani Sanctuary". protectedplanet.net.[હંમેશ માટે મૃત કડી]
  2. "32 rare birds sighted in Thrissur forests". ચેન્નાઈ, ભારત: The Hindu. ૨૦૦૬-૧૧-૧૭. મૂળ માંથી 2012-11-08 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૦૧-૦૭.
  3. "Human greed makes winged guests feel unwelcome". The Indian Express. મેળવેલ ૨૦૧૧-૦૧-૦૭.[હંમેશ માટે મૃત કડી]
  4. "Dam Has Kerala Greens Up In Arms". Tehelka. મૂળ માંથી 2012-06-04 પર સંગ્રહિત. મેળવેલ ૨૦૧૧-૦૧-૦૭.