પીએસએલવી-સી૧ ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન દ્વારા ચાલતા પીએસએલવી કાર્યક્રમનું ચોથું અભિયાન હતું. આ વાહને ઉપગ્રહ આઈઆરએસ-૧ડીનો વહનભાર લઈને સૂર્યાચલ કક્ષા પૃથ્વીની અધઃ કક્ષામાં તરતો મૂક્યો.[][][][]

પીએસએલવી-સી૧
પીએસએલવી રોકેટનો નમૂનો
અભિયાન પ્રકારએક ઉપગ્રહની તૈનાતી
ઑપરેટરઇસરો
વેબસાઈટઇસરો વેબસાઇટ
અભિયાન અવધિ૧૦૯૦.૫૨ સેકંડ
અવકાશયાન ગુણધર્મો
અવકાશયાનધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહન
અવકાશયાન પ્રકારપ્રક્ષેપણ વાહન
નિર્માતાઇસરો
પ્રક્ષેપણ દ્રવ્યમાન294,000 kilograms (648,000 lb)
વહનભાર દ્રવ્યમાન1,250 kilograms (2,760 lb)
અભિયાન પ્રારંભ
પ્રક્ષેપણ તારીખ04:47:00, September 29, 1997 (UTC) (1997-09-29T04:47:00Z) (IST)
રોકેટપીએસએલવી
પ્રક્ષેપણ સાઇટશ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર
કોન્ટ્રાક્ટરઇસરો
અભિયાન સમાપન
નિવર્તનદટામણી કક્ષમાં તરતો મૂક્યો
નિરસ્ત૨૧ માર્ચ ૧૯૯૬
કક્ષાકીય પેરામીટર
સંદર્ભ કક્ષાભૂકેન્દ્રીય કક્ષા
કાર્યકાળસૂર્યાચલ કક્ષા
ઉત્કેન્દ્રતા૦.૦૦૧૧૦૪
નતિ૯૮.૭૩૧°
આવર્તમાન૧૦૧.૩૫ મિનિટ
વહનભાર
આઈઆરએસ-૧ડી
ધ્રુવીય ઉપગ્રહ પ્રક્ષેપણ વાહનનાં અભિયાનો
 

ભારતે રશિયાની મદદ વિના તૈયાર કરેલું આ સૌપ્રથમ પ્રક્ષેપણ વાહન છે. આ વાહને આઈઆરએસ-૧ડીને અંતરીક્ષમાં પૃથ્વીની સૂર્યાચલ ધ્રુવીય કક્ષામાં તરતો તો મૂક્યો, પરંતુ અભિયાનને વાહનના એક ઘટકમાંથી બળતણરૂપે ભરેલા હિલિયમનો રિસાવ થવાના કારણે, ધારેલી સફળતા ન મળી. આ અભિયાનનું લક્ષ આઈઆરએસ૧ડીને વર્તુળાકાર કક્ષામાં પ્રસ્થાપિત કરવાનું હતું. પરંતુ તેમાં સફળતા ન મળતાં તેને પરવલય કક્ષા (અંડાકાર કક્ષા)માં તરતું મૂકવામાં આવ્યો. આ અભિયાનને અંશતઃ સફળ ગણવામાં આવે છે, કારણકે તેમાં ઉપગ્રહનું સ્થાપન ધારેલી ઊંચાઈએ ન કરી શકાયું.[][]

  • દ્રવ્યમાન:
    • ઉડ્ડયન વખતનું કુલ વજન: 294,000 kg (648,000 lb)
    • વહનભાર વજન: 1,250 kg (2,760 lb)
  • સમગ્રતયા ઊંચાઈ : 44.4 m (146 ft)
  • નોદક:
    • તબક્કો ૧: ઘન-ઈંધણ રોકેટ (હાયડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન)
    • તબક્કો ૨: પ્રવાહી ઈંધણ રોકેટ (યુએચ ૨૫ + N2O4)
    • તબક્કો ૩: ઘન-ઈંધણ રોકેટ (હાયડ્રોક્સિલ ટર્મિનેટેડ પોલિબ્યુટીન)
    • તબક્કો ૪: પ્રવાહી ઈંધણ રોકેટ (મોનોમિથાઇલહાયડ્રેઝાઇન + મિક્સ ઓક્સાઇડ ઓફ નાઇટ્રોનલ)
  • ઊંચાઈ: 826 km (513 mi)
  • મહત્તમ વેગ : 7,436 m/s (24,400 ft/s) (ચોથો તબક્કો પુરો થયો ત્યારનું અવલોકન)
  • નત: ૯૮.૭°
  • આવર્તનકાળ: ૧૦૯૦.૫૨ સેકંડ[]

પ્રક્ષેપણ

ફેરફાર કરો

પીએસએલવી-સી૧ને ભારતીય સમય મુજબ ૨૯ સપ્ટેમ્બર ૧૯૯૭ની વહેલી સવારે ૧૧:૧૭ (IST) વાગે શ્રીહરિકોટા પ્રક્ષેપણ વિસ્તાર (હાલનુ્ં સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર) ખાતેથી રવાના કરવામાં આવ્યું. આ વાહને આઈઆરએસ-૧ડી ઉપગ્રહને સફળતાપૂર્વકી પૃથ્વીની નિર્ધારિત સૂર્ય-સમક્રમિક કક્ષાામ તરતો મૂકી દીધો.[][][][][]

વધુ વાંચન

ફેરફાર કરો

સંદર્ભો

ફેરફાર કરો
  1. ૧.૦ ૧.૧ ૧.૨ ૧.૩ "પીએસએલવી-સી૧". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 11 ઑગસ્ટ 2016 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૬. Check date values in: |archive-date= (મદદ)CS1 maint: discouraged parameter (link)
  2. "પીએસએલવી-સી૧ બ્રોશર" (PDF). ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ (PDF) માંથી 5 માર્ચ 2017 પર સંગ્રહિત. મેળવેલ 24 જૂન 2016.
  3. ૩.૦ ૩.૧ "પીએસએલવી". અંતરિક્ષ પ્રક્ષેપણ અહેવાલ. મેળવેલ 24 જૂન 2016.
  4. ૪.૦ ૪.૧ "ઇસરો સમયરેખા". ભારતીય અંતરિક્ષ અનુસંધાન સંગઠન. મૂળ માંથી 20 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 24 જૂન 2016.
  5. ૫.૦ ૫.૧ "અંતરિક્ષ". digitaltoday.in. મેળવેલ 24 જૂન 2016.
  6. "પીએસએલવી નિષ્ફળતા". spacelaunchreport.com. મૂળ માંથી 11 ઑક્ટોબર 2014 પર સંગ્રહિત. મેળવેલ ૨૪ જૂન ૨૦૧૬. Check date values in: |archive-date= (મદદ)