પુર નદી
ભારતની નદી
પુર નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદીનું ઉદ્ગમ સ્થાન નાગોર (તા. ભુજ) નજીક છે અને તે કચ્છના મોટા રણને મળી જાય છે. તેની મહત્તમ લંબાઇ ૪૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૬૦૨ ચોરસ કિમી છે.[૧]
પુર નદી | |
---|---|
સ્થાન | |
રાજ્ય | ગુજરાત |
દેશ | ભારત |
ભૌગોલિક લક્ષણો | |
લંબાઇ | ૪૦ કિમી |
કાંઠાની લાક્ષણિકતાઓ | |
બંધ | રૂદ્રમાતા બંધ, નોખનીયા |
પુર નદી પર નોખનીયા ગામ નજીક રૂદ્રમાતા બંધ બાંધવામાં આવ્યો છે.[૨]
સંદર્ભ
ફેરફાર કરો- ↑ "પુર નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2015-02-22 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
- ↑ "રૂદ્રમાતા જળાશય યોજના". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-09-12 પર સંગ્રહિત. મેળવેલ ૧૧ ડિસેમ્બર ૨૦૧૫.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |