પૂજા ભટ્ટ

ભારતીય અભિનેત્રી

પૂજા ભટ્ટ (હિંદી: पूजा भट; જન્મ ૨૪ ફેબ્રુઆરી ૧૯૭૨) એ ભારતીય ફિલ્મ અભિનેત્રી અને મોડેલ છે. અત્યારે ફિલ્મ નિર્દેશન કરે છે. તે ફિલ્મ દિગ્દર્શક મહેશ ભટ્ટની દિકરી છે.

પૂજા ભટ્ટ
જન્મ૨૪ ફેબ્રુઆરી ૧૯૭૨ Edit this on Wikidata
મુંબઈ Edit this on Wikidata
વ્યવસાયઅભિનેતા, ચલચિત્ર નિર્માતા, દિગ્દર્શક Edit this on Wikidata
જીવન સાથીManish Makhija Edit this on Wikidata
માતા-પિતા
કુટુંબRahul Bhatt, આલિયા ભટ્ટ Edit this on Wikidata

પૂજા ભટ્ટના માતા-પિતાનું નામ કિરણ અને મહેશ ભટ્ટ છે. તે અભિનેત્રી સોની રાઝદાનની સાવકી દિકરી છે. તેના ભાઈનું નામ રાહુલ ભટ્ટ અને સાવકી બહેનોનું નામ શાહીન તથા આલિયા છે. મોહિત સુરિ તથા ઈમરાન હાશમિ તેના પિતરાઇ ભાઈ છે. તેણે તેના પિતાએ બનાવેલી ઘણી ફિલ્મોમાં મુખ્ય ભુમિકા અદા કરી છે.

કારકિર્દી

ફેરફાર કરો

તેણે અભિનયની શરુઆત ૧૭ વર્ષની ઉંમરે ૧૯૮૯માં 'ડેડી' ફિલ્મથી કરી હતી.

અંગત જીવન

ફેરફાર કરો

પૂજા ભટ્ટનું લગ્ન ૨૪ ઓગષ્ટ ૨૦૦૩ના રોજ મનિષ મખિજા સાથે થયું.

પુરસ્કાર અને નામાંકન

ફેરફાર કરો

પુરસ્કાર

ફેરફાર કરો
  • ૧૯૯૧ - ફિલ્મફેર એવોર્ડ ફોર લક્ષ ફેશ ઓફ ધ યર.

નામાંકન

ફેરફાર કરો
  • ૨૦૦૫ - પોપ્યુલર એવોર્ડ ફોર બેસ્ટ ડેબુટિંગ ડાઈરેક્ટર ફોર'પાપ' (૨૦૦૪)
Year Film Role
1990 ડેડી પુજા
૧૯૯૧ દિલ હૈ કિ માનતા નહિ પુજા ધરમચંદ
સડક પુજા
૧૯૯૨ પ્રેમ દીવાને રાધા
જાનમ અંજલિ
સાતવા આસમાન પુજા મલ્હોત્રા
જુનુન ડો. નિતા વિ ચૌહાન
ફિર તેરી કહાની યાદ આયી પુજા
સર પુજા
ચૉર ઓર ચાંદ રીમા ડી. શેઠ
પહેલા નશા મોનિકા
તડિપાર મોહિનીદેવી/નમકીન
૧૯૯૪ ક્રાંતિક્ષેત્ર પૂજા
૧૯૯૪ કલુરિ વસલ (તમિલ) પૂજા
નારાઝ
૧૯૯૫ ગુનેહગાર પૂજા ઠાકુર
હમ દોનો પ્રિયંકા સુરેંદ્ર ગુપ્તા
અંગરક્ષક પ્રિયંકા ચૌધરી/પ્રિયા
૧૯૯૬ ચાહત પૂજા
૧૯૯૬ ખિલોના ગીત ક્યા યાદ કરોગે
૧૯૯૭ તમન્ના તમન્ના અલી સૈયદ
બોર્ડર કમ્મો
૧૯૯૮ યે આશિકી મેરી અંજુ
કભિ ના કભિ ટીના
અંગારે પૂજા
જખ્મ મિસિસ. દેસાઈ
૨૦૦૦ યે પ્યાર હિ તો હૈi
સનમ તેરી કસમ સીમા ખન્ના
૨૦૦૧ એવરીબડી સેસ્ આઇ'મ ફાઇન! તાન્યા

નિર્માત્રી

ફેરફાર કરો
  • તમન્ના (૧૯૯૭)
  • દુશ્મન (૧૯૯૮)
  • ઝખમ (૧૯૯૮)
  • સુર: ધ મેલોડિ ઓફ લાઈફ (૨૦૦૨)
  • જિસ્મ (૨૦૦૩)
  • પાપ (૨૦૦૩)
  • રોગ (૨૦૦૫)
  • હોલિડે (૨૦૦૬)
  • ધોકા (2007)
  • કજરારે(2010)
  • જીસ્મ 2(2012)
  • કૅબરેટ (2016)

દિગ્દર્શક

ફેરફાર કરો
  • પાપ (૨૦૦૩)
  • હોલિડે (૨૦૦૬)
  • ધોખા (૨૦૦૭)
  • કજરારે (૨૦૧૦)

ચિત્ર ઉત્પાદન

ફેરફાર કરો
  • જીસ્મ (૨૦૦૩)
  • પાપ (૨૦૦૩)
  • રોગ (૨૦૦૫)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો