મહેશ ભટ્ટ
વિકિપીડિયાના માપદંડ મુજબ આ લેખને ઉચ્ચ કક્ષાનો બનાવવા માટે તેમાં સુધારો કરવાની જરુર છે. તેમાં ફેરફાર કરીને તેને સુધારવામાં અમારી મદદ કરો. ચર્ચા પાના પર કદાચ આ બાબતે વધુ માહિતી મળી શકે છે. |
મહેશ ભટ્ટ (જન્મ ૨૦ સપ્ટેમ્બર ૧૯૪૮) જાણીતા ભારતીય ફિલ્મ દિગ્દર્શક છે.
જીવન
ફેરફાર કરોબાળપણ અને કુટુંબ
ફેરફાર કરોમહેશ ભટ્ટનો જન્મ હિન્દુ ફિલ્મ દિગ્દર્શક નાનાભાઈ ભટ્ટ (૧૯૧૫–૧૯૯૯)ને ત્યાં થયો હતો.
કારકિર્દી
ફેરફાર કરોમહેશ ભટ્ટે તેમની કારકિર્દીની શરુઆત હિંદી દિગ્દર્શક રાજ ખોસલા સાથે ૨૧ વર્ષની ઉંમરે કરી હતી.
ફિલ્મી કળા
ફેરફાર કરોઅંગત જીવન
ફેરફાર કરોતેઓનું લગ્ન કિરણ ભટ્ટ સાથે ૧૯૭૦માં થયું હતું અને તેમને બે સંતાન છે, એક પુત્ર રાહુલ ભટ્ટ અને પુત્રી પૂજા ભટ્ટ જે અભિનેત્રી છે.
પુરસ્કાર
ફેરફાર કરો- ૧૯૮૪ ફિલ્મફેર બેસ્ટ સ્ક્રિન પ્લે એવોર્ડ: અર્થ
- ૧૯૮૫ ફિલ્મફેર બેસ્ટ વાર્તા એવોર્ડ: સારાંશ
- ૧૯૯૪ નેશનલ ફિલ્મ એવોર્ડ - સ્પેશિયલ જુરી એવોર્ડ: હમ હૈ રહી પ્યાર કે
- ૧૯૯૯ ફિલ્મફેર બેસ્ટ વાર્તા એવોર્ડ: જ્ખમ
- ૧૯૯૯ નર્ગીસ દત્ત એવોર્ડ ફોર બેસ્ટ ફ્યુચર ફિલ્મ ઓન નેશનલ ઇનટેગ્રેશન: જ્ખમ
ફિલ્મ કારકિર્દી
ફેરફાર કરોદિગ્દર્શક
- સાકત (૧૯૭૦)
- મંજીલે ઔર ભી હૈ (૧૯૭૪)
- લહુ કે દો રંગ (૧૯૮૦)
- અર્થ (૧૯૮૨)
- જનમ (૧૯૮૫)
- નામ (૧૯૮૬)
- સારાંશ (૧૯૮૪)
- કાશ (૧૯૮૭)
- કબ્જા (૧૯૮૮)
- ડેડી (૧૯૮૯)
- આવાર્ગિ (૧૯૯૦)
- આશિકી (૧૯૯૦)
- દિલ હૈ કિ માનતા નહી (૧૯૯૧)
- સડક (૧૯૯૧)
- સર (૧૯૯૩)
- ક્રિમીનલ (૧૯૯૪)
- હમ્ હૈ રાહી પ્યાર કે (૧૯૯૩)
- દસ્તક (1996)
- તમન્ના (૧૯૯૭)
- ડુપ્લીકેટ (૧૯૯૮)
- જ્ખમ (૧૯૯૮)
- દુશ્મન (૧૯૯૮)
- કારતુસ (૧૯૯૯)
- સંઘર્ષ (1999)
- કસૂર (2001)
- યે જિંદગી કા સફર(2001)
- રાઝ(2002)
- ગુન્નાહ (2002)
- સાયા (2003)
- ફૂટપાથ (2003)
- જીસ્મ(2003)
- ઇન્તહા(2003)
- મર્ડર (2004)
- રોગ(2005)
- ઝેહેર (2005)
- નઝર(2005)
- કલયુગ(2005)
- ગેંગસ્ટર(2006)
- વો લમ્હે(2006)
- રાઝ ધ મિસ્ટરી કૉંટીનુએસ (2009)
- તુમ મિલે (2009)
- મર્ડર 2(2011)
- જીસ્મ 2(2012)
- રાઝ 3 D(2012)
- મર્ડર 3(2013)
- મિસ્ટર એક્સ(2015)
- હમારી અધૂરી કહાની(2015)
- લવ ગેમ્સ (2016)
- રાઝ રીબુટ(2016)
સંદર્ભ
ફેરફાર કરોબાહ્ય કડીઓ
ફેરફાર કરોવિકિમીડિયા કૉમન્સ પર મહેશ ભટ્ટ વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.