પોરબંદર સ્ટેટ રેલ્વે
પોરબંદર સ્ટેટ રેલ્વે એક ૧,૦૦૦ mm (3 ft 3 3⁄8 in) ૧૯ મી સદી દરમિયાન ગુજરાતમાં પોરબંદર રાજ્યમાં મીટર ગેજ રેલ હતી.
સ્થાન | ગુજરાત |
---|---|
કાર્યકાળ | 1888–૧૯૪૮ |
ઉત્તરગામી | સૌરાષ્ટ્ર રેલ્વે |
ગેજ | મીટર ગેજ |
મુખ્ય મથક | પોરબંદર |
ઇતિહાસ
ફેરફાર કરોપોરબંદર સ્ટેટ રેલ્વે પોરબંદર રાજ્ય ની માલિકીની હતી. પોરબંદર સ્ટેટ, જે વિક્રમતજી ખીમોજીરાજ દ્વારા શાસિત હતું. પાછળથી રેલવેનો વિકાસ ભાવસિંહજી માધવસિંહજી અને નટવરસિંહજી ભાવસિંહજી દ્વારા તેમના નિયમો હેઠળ કરવામાં આવ્યો હતો.તે ભાવનગર - ગોંડલ - જૂનાગઢ-પોરબંદર રેલ્વે સાથે ૧૯૧૧ સુધી શરૂઆતમાં કામ કર્યું. તેને ૧૮૮૮ માં વહન માટે ખોલવામાં આવ્યું હતું. બાદમાં, ૧૯૧૯ થી, તેણે ગોંડલ રેલ્વે સાથે કામ કર્યું. પોરબંદર રેલ્વે લાઈનને ૧૯૨૨ માં જામજોધપુર સુધી લંબાવવામાં આવી હતી, તે સમયે લાઇન ૪૨ માઇલ લાંબી હતી. તે પછી એપ્રિલ ૧૯૪૮ માં તે સૌરાષ્ટ્ર રેલ્વેમાં ભળી ગૈઇ. [૧]
બ્રોડગેજમાં રૂપાંતર
ફેરફાર કરો૨૦૧૧ માં આ રેલ્વે લાઇનો ૧,૬૭૬ mm (5 ft 6 in) માં રૂપાંતરિત થઈ.