પોલેંડ આધિકારિક રૂપે પોલેંડ ગણરાજ્ય એક મધ્ય યુરોપિય રાષ્ટ્ર છે. પોલેંડની પશ્ચિમમાં જર્મની, દક્ષિણમાં ચેક ગણરાજ્ય અને સ્લોવાકિયા, પૂર્વમાં યુક્રેન, બેલારૂસ અને લિથુઆનિયા તથા ઉત્તરમાં બાલ્ટિક સાગર અને કાલિનિનગ્રાદ ઓબલાસ્ટ જે કે એક રૂસી એક્સક્લેવ છે દ્વારા ઘેરાયેલ છે. પોલેંડનું કુલ ક્ષેત્રફળ ૩૧૨,૬૭૯ વર્ગ કિ.મિ. (૧૨૦,૭૨૮ વર્ગ માઈલ) છે જેનાથીની આ દુનિયાનો ૬૯મો અને યુરોપનો ૯મો વિશાળતમ રાષ્ટ્ર બની જાય છે. ૩૮.૫ મિલિયનની જનસંખ્યા સાથે આ દુનિયા નો ૩૩મો સૌથી વધુ જનસંખ્યા વાળો દેશ બની જાય છે.

પોલેંડનું ગણતંત્ર

Rzeczpospolita Polska
પોલેંડનો ધ્વજ
ધ્વજ
પોલેંડ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: કાંઈ નહીં
રાષ્ટ્રગીત: Mazurek Dąbrowskiego
(Dąbrowski's Mazurka)
 પોલેંડ નું સ્થાન  (dark green) – in Europe  (light green & dark grey) – in the European Union  (light green)  –  [Legend]
 પોલેંડ નું સ્થાન  (dark green)

– in Europe  (light green & dark grey)
– in the European Union  (light green)  –  [Legend]

રાજધાની
and largest city
વૉર્સો
અધિકૃત ભાષાઓપોલીશ
લોકોની ઓળખપોલ/પોલીશ
સરકારસંસદીય ગણતંત્ર
Andrzej Duda
રચના
વિસ્તાર
• કુલ
[convert: invalid number] (૬૯મો)
• જળ (%)
૩.૦૭
વસ્તી
• ૨૦૦૯ અંદાજીત
૩૮,૧૩૦,૩૦૨[] (૩૪મો)
• ડિસેંબર ૨૦૦૭ વસ્તી ગણતરી
૩૮,૧૧૬,૦૦૦[] (૩૪મો)
• ગીચતા
[convert: invalid number] (૮૩મો)
GDP (PPP)૨૦૦૮ અંદાજીત
• કુલ
$૬૬૮.૫૫૧ billion[] (૨૧st)
• Per capita
$૧૭,૫૩૬[] (૫૦મો)
GDP (nominal)૨૦૦૭ અંદાજીત
• કુલ
$૫૨૭.૮૬૬ billion[] (૧૮મો)
• Per capita
$૧૩,૮૪૬[] (૫૦મો)
જીની (૨૦૦૨)૩૪.૫
ક્ષતિ: અયોગ્ય જીની કિંમત
માનવ વિકાસ દર (HDI) (૨૦૦૭)Increase ૦.૮૮૦[]
ક્ષતિ: અયોગ્ય HDI કિંમત · ૪૧મો
ચલણઝ્લોટી (PLN)
સમય વિસ્તારUTC+૧ (CET)
• ઉનાળુ (DST)
UTC+૨ (CEST)
વાહન દિશાજમણે
ટેલિફોન કોડ૪૮
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).pl
See, however, Unofficial mottos of Poland.
Although not official languages, Belarusian, Kashubian, Lithuanian and German are used in ૨૦ communal offices.
The area of Poland according to the administrative division, as given by the Central Statistical Office, is [convert: invalid number] of which [convert: invalid number] is land area and [convert: invalid number] is internal water surface area.[]
The adoption of Christianity in Poland is seen by many Poles, regardless of their religious affiliation or lack thereof, as one of the most significant national historical events; the new religion was used to unify the tribes in the region.

એક રાષ્ટ્રના રૂપે પોલેંડની સ્થાપનાને આના શાસક મિસ્જકો ૧ દ્વારા ૯૬૬ ઇસવી માં ખ્રિસ્તી ધર્મ ને રાષ્ટ્રધર્મ બનાવવા સાથે જોડી જોવાય છે તત્કાલીન સમયમાં પોલેંડનો આકાર વર્તમાન પોલેંડ જેટલો હતો. ૧૦૨૫માં પોલેંડ રાજાઓ ની અધીન આવ્યો અને ૧૫૬૯માં પોલેંડએ લિથુઆનિયાના ગ્રૈંડ ડચિ સાથે મળી પોલિશ-લિથુઆનિયન કામનવેલ્થની સ્થાપના કરતા એક લાંબા સંબંધનો પાયો નાખ્યો. આ કામનવેલ્થ ૧૭૯૫માં તોડી દેવાયો અને પોલેંડને આસ્ટ્રિયા, રશિયા અને પ્રુસિયા વચ્ચે વહેંચી દેવાયો. પોલેંડએ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી ૧૯૧૮માં પોતાની સ્વાધીનતા પુનઃ હાસિલ કરી પણ દ્વિતીય વિશ્વયુદ્ધ ના સમયે ફરી થી પરાધીન થઈ નાઝી જર્મની અને સોવિયત સંઘ ને અધીન ચાલ્યો ગયો. દ્વિતીય વિશ્વયુદ્ધમાં પોલેંડએ પોતાના ૬૦ લાખ નાગરિકો ખોઈ દીધા. ઘણાં વર્ષ પછી પોલેંડ રશિયાની વગમાં એક સામ્યવાદી ગણરાજ્યના રૂપે ઈસ્ટર્ન બ્લોકમાં ઉભરાયો. ૧૯૮૯માં સામ્યવાદી શાસન નું પતન થયું અને પોલેંડ એક નવા રાષ્ટ્રના રૂપમાં ઉભરાયું જેને સાંવિધાનિક રૂપે "તૃતીય પોલિશ ગણતંત્ર" કહે છે. પોલેંડ એક સ્વયંશાસિત સ્વતંત્ર રાષ્ટ્ર છે જે કે સોળ અલગ અલગ વોઇવોદેશિપ કે રાજ્યો (પોલિશ : વોજેવદ્જ઼્ત્વો) ને મેળવી ગઠિત થયો છે. પોલેંડ યુરોપીય સંઘ, નાટો તથા ઓ.ઈ.સિ.ડીનો સદસ્ય રાષ્ટ્ર છે.

પોલેંડનો ભુભાગ વિભિન્ન ભૌગોલિક ક્ષેત્રોંમાં વહેંચાયેલ છે. આની ઉત્તર-પશ્ચિમી ભાગમાં બાલ્ટિક કિનારો અવસ્થિત છે જે પોમેરેનિયા કી ખાડીથી ગ્ડાન્સ્ક ની ખાડી સુધી વિસ્તૃત છે.

પોલેંડની મોટી નદીઓમાં વિસ્તુલા (પોલિશ: ઇસ?અ), ૧,૦૪૭ કિ.મિ (૬૭૮ માઈલ); ઓડેર (પોલિશ: ઒દ્ર) -જે પોલેંડ ની પશ્ચિમી સીમરેખાનો એક ભાગ છે - ૮૫૪ કિ.મી. (૫૩૧ મીલ); આની ઉપનદી, વાર્ટા, ૮૦૮ કિ.મી. (૫૦૨ માઈલ) અને બગ - વિસ્તુલા ની એક ઉપનદી-૭૭૨ કિ.મી. (૪૮૦ મીલ) આદિ પ્રધાન છે. પોમેરાનિયા બીજી નાની નદીઓ ની જેમ વિસ્તુલા અને ઓડેર પણ બાલ્ટિક સમુદ્રમાં પડે છે. જોકે પોલેંડની વધુ પડતી નદીઓ બાલ્ટિક સાગરમાં મળે છે પણ અમુક એક નદીઓ જેમકે ડેન્યુબ આદિ કાળા સમુદ્રને મળે છે.

પોલેંડની નદીઓ ને પૂર્ણ કાળ થી પરિવહન કાર્યમાં ઉપયોગમાં લેવાય છે. દા.ત. વાઈકિંગ લોકો તેમની મશહુર લોંગશિપ માં વિસ્તુલા અને ઓડેર સુધી સફર કરતા હતાં. મધ્ય યુગ અને આધુનિક યુગ ના પ્રારમ્ભિક કાળમાં, જે સમયે પોલેંડ-લિથુઆનિયા યુરોપ ના પ્રમુખ ખાદ્ય ઉત્પાદક હોતાતા, ખાદ્યશસ્ય અને અન્યાન્ય કૃષિજાત દ્ર્વ્યોં ને વિસ્તુલાથી ગ્ડાન્સ્ક અને આગળ પૂર્વી યુરોપ ને મોકલાતા હતાં જે યુરોપ ની ખાદ્ય કડી નો એક મહત્વપૂર્ણ અંગ હતો.

ભુવ્યવહાર વ બંટન

ફેરફાર કરો

પોલેંડ ની લગભગ ૨૮% ભૂભાગ જંગલોં થી ઢંકાયેલ છે. દેશની લગભગ અડધી જમીન કૃષિ માટે ઉપયોગમાં લેવાય છે.

પોલેંડના કુલ ૨૩ જાતીય ઉદ્યાન ૩,૧૪૫ વર્ગ કિ.મી. (૧,૨૧૪ વર્ગ મીલ) ની સંરક્ષિત જમીન ને ઘેરી છે જે પોલેંડ ના કુલ ભૂભાગ નો ૧% થી અધિક છે. આ દૃષ્ટિ એ પોલેંડ સમગ્ર યુરોપમાં અગ્રણી છે. ફિલહાલ માસુરિયા, કારાકો-ચેસ્તોચોવા માલભૂમિ તથા પૂર્વી બેસ્કિડમાં ત્રણ નવા ઉદ્યાન બનાવવાનો પ્લાન છે.

  1. "Eurostat: Country Profiles: Poland". Statistical Office of the European Communities. ૨૦૦૯. મેળવેલ ૨૦૦૯-૦૨-૨૮.
  2. ૨.૦ ૨.૧ "Concise Statistical Yearbook of Poland, ૨૦૦૮" (PDF). Central Statistical Office (Poland). ૨૮ July ૨૦૦૮. મેળવેલ ૨૦૦૮-૦૮-૧૨.[હંમેશ માટે મૃત કડી]
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Poland". International Monetary Fund. મેળવેલ ૨૦૦૯-૧૦-૦૧.
  4. [૧] સંગ્રહિત ૨૦૦૯-૧૦-૦૮ ના રોજ વેબેક મશિન. The United Nations. Retrieved ૦૫ October ૨૦૦૯.