પ્રણવ
સ્પષ્ટતા પાનું
પ્રણવ એક સંદિગ્ધ શબ્દ છે. હિંદુ ધર્મમાં ૐને પ્રણવ કહેવામાં આવ્યો છે, એટલે મહદંશે પ્રણવ શબ્દથી શોધનાર વ્યક્તિ શક્ય છે કે ૐ વિષેનો લેખ જોવા માંગતી હોય. પરંતુ આ શબ્દ પરથી લેખ શોધનાર વ્યક્તિ નીચેનામાંથી કોઈ પણ વિષય પર આ શીર્ષક હેઠળ લેખ શોધવાનો પ્રયત્ન કરતી હોય. પ્રણવ શબ્દ સાથે નીચેનાં પાનાઓ સંકળાયેલા છે:
- પ્રણવ અથવા પ્રણવ શબ્દ - ૐ, ઓમકાર.
- પ્રણવ મુખર્જી - ભારતના રાષ્ટ્રપતિ.
- પ્રણવ મિસ્ત્રી - ગુજરાતી મૂળનાં કોમ્પ્યુટર વૈજ્ઞાનિક.
આ સંદિગ્ધ શીર્ષક પાનું પ્રણવ સાથે સંબંધિત લેખો ધરાવે છે. જો તમને આંતરિક કડી અહીં લઇ આવી હોય તો, તમે કદાચ તેને સંબંધિત લેખ પર સુધારી શકો છો. |