પ્રતાપગઢ (અંગ્રેજી ભાષા:Pratapgarh; હિંદી ભાષા: प्रतापगढ़, ઉર્દૂ ભાષા: پرتاپ گڑھ}) એ ભારત દેશના ઉત્તર ભાગમાં આવેલા ઉત્તર પ્રદેશ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. પ્રતાપગઢ ખાતે પ્રતાપગઢ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.

આ શહેર રાષ્ટ્રીય કવિ અને ભારતીય ચલચિત્ર ઉદ્યોગના ખ્યાતનામ અભિનેતા અમિતાભ બચ્ચનના પિતાજી શ્રી હરિવંશરાય બચ્ચનનું જન્મ સ્થળ પણ છે.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો