ફરીદકોટ
ફરીદકોટ ભારત દેશના ઉતર ભાગમાં આવેલા તથા પાંચ નદીઓને કારણે ઉત્તમ ખેતી કરવા માટે પ્રખ્યાત એવા પંજાબ રાજ્યમાં આવેલું એક મહત્વનું શહેર છે. આ શહેરમાં પંજાબ રાજ્યમાં આવેલા કુલ ૨૦ (વીસ) જિલ્લાઓ પૈકીના એક એવા ફરીદકોટ જિલ્લાનું મુખ્ય મથક આવેલું છે.
-
ફરીદકોટમાં ખેડૂતના ઘરનું પ્રવેશદ્વાર
-
જિલ્લા ન્યાયાલય, ફરીદકોટ
-
સરકારી બ્રિજેન્દ્ર કોલેજ
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |