ફેની નદી

ભારત-બાંગ્લાદેશની નદી

ફેની નદી ભારતના ત્રિપુરા રાજ્ય અને બાંગ્લાદેશમાંથી વહેતી એક મહત્ત્વની નદી છે. આ નદીનો ઉદગમ ત્રિપુરા રાજ્યના દક્ષિણ ત્રિપુરા જિલ્લામાં થાય છે. પછી તે બાંગ્લાદેશમાં પ્રવેશે છે અને મુહરી નદીમાં તેનો વિલય થઈ જાય છે. થોડા અંતર પછી મુહરી નદી બંગાળના ઉપસાગરમાં સમાઈ જાય છે.

ફેની નદી
સ્થાન
દેશોબાંગ્લાદેશ અને ભારત
ભૌગોલિક લક્ષણો
સ્રોત 
 ⁃ સ્થાનખાગ્રાચારી જિલ્લો, બાંગ્લાદેશ
 ⁃ અક્ષાંસ-રેખાંશ23°20′N 91°47′E / 23.333°N 91.783°E / 23.333; 91.783[૧]
નદીનું મુખબંગાળનો અખાત
લંબાઇ116 km (72 mi)[૧]
સ્રાવ 
 ⁃ સ્થાનબંગાળનો અખાત
કાંઠાની લાક્ષણિકતાઓ
ઉપનદીઓ 
 • જમણેમુહરી નદી

સંદર્ભ ફેરફાર કરો

  1. ૧.૦ ૧.૧ Chowdhury, Sifatul Quader (2012). "Feni River". માં Islam, Sirajul; Jamal, Ahmed A. (સંપાદકો). Banglapedia: National Encyclopedia of Bangladesh (Second આવૃત્તિ). Asiatic Society of Bangladesh.