ત્રિપુરા (બંગાળી: ত্রিপুরা) ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર અગરતલા છે. ત્યાંની મુખ્ય ભાષાઓ બંગાળી અને કોકબોરોક છે.

ત્રિપુરા
રાજ્ય
(સમઘડી દિશામાં ઉપરથી) નેશનલ પાર્ક; ઉનાકોટી ખાતે શિલ્પો; ઉજ્જયંતા મહેલ; નીરમહાલ મહેલ
ત્રિપુરાની અધિકૃત મહોર
મહોર
Location of ત્રિપુરા
અક્ષાંશ-રેખાંશ (અગરતલા): 23°50′N 91°17′E / 23.84°N 91.28°E / 23.84; 91.28
દેશ ભારત
કેન્દ્રશાસિત પ્રદેશ૧ નવેમ્બર ૧૯૫૬
રાજ્ય૨૧ જાન્યુઆરી ૧૯૭૨
પાટનગરઅગરતલા
સૌથી વધુ વસ્તીવાળું શહેરઅગરતલા
જિલ્લાઓ
સરકાર
 • ગવર્નરસત્યદેવ નારાયણ[]
 • મુખ્ય મંત્રીબિપ્લવ કુમાર દેબ (ભાજપ)[]
 • નાયબ મુખ્ય મંત્રીજિષ્ણુ દેબ બર્મન[]
 • વિરોધપક્ષના નેતામાણિક સરકાર (CPI (M))
 • વિધાનસભાએક-ગૃહીય (૬૦ બેઠકો)
વિસ્તાર ક્રમ૨૭મો (૨૦૧૪)
વસ્તી
 (૨૦૧૧)
 • કુલ૩૬,૭૧,૦૩૨
 • ક્રમ૨૨મો (૨૦૧૪)
સમય વિસ્તારUTC+૦૫:૩૦ (IST)
ISO 3166 ક્રમIN-TR
વાહન નોંધણીTR-
HDIIncrease ૦.૬૬૩ (મધ્યમ)
HDI ક્રમ૬ઠ્ઠો (૨૦૧૪)
સાક્ષરતા૮૭.૭૫% (૨૦૧૧)[]
અધિકૃત ભાષાઓ[]
વેબસાઇટtripura.gov.in

જિલ્લાઓ

ફેરફાર કરો
 

ત્રિપુરા રાજ્યમાં કુલ ૮ (આઠ) જિલ્લાઓ આવેલા છે.

  • ધલાઈ જિલ્લો
  • પશ્ચિમ ત્રિપુરા જિલ્લો
  • ઉત્તર ત્રિપુરા જિલ્લો
  • દક્ષિણ ત્રિપુરા જિલ્લો
  • ઉનોકોટી જિલ્લો
  • ગોમતી જિલ્લો
  • સિપાહીજાલા જિલ્લો
  • ખોવઇ જિલ્લો
  1. Sarkar, Ipsita (20 July 2019). "Centre appoints new Governors in 6 states, Anandiben Patel transferred to UP". Zee News (અંગ્રેજીમાં). મેળવેલ 21 July 2019.
  2. "Biplab Deb takes oath as Tripura chief minister". Livemint. 9 March 2018. મૂળ સંગ્રહિત માંથી 9 March 2018 પર સંગ્રહિત. મેળવેલ 9 March 2018.
  3. "BJP picks Biplab Deb as new Tripura CM, Jishnu Debbarma to be his deputy". Hindustan Times. 9 March 2018.
  4. State of Literacy, censusindia.gov.in, http://censusindia.gov.in/2011-prov-results/data_files/india/Final_PPT_2011_chapter6.pdf, retrieved 20 June 2015 
  5. "Report of the Commissioner for linguistic minorities: 52nd report (July 2014 to June 2015)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. પૃષ્ઠ 79–84. મૂળ (PDF) માંથી 15 નવેમ્બર 2016 પર સંગ્રહિત. મેળવેલ 16 ફેબ્રુઆરી 2016.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો