ફ઼ૉકલેંડ દ્વીપ-સમૂહ દક્ષિણ અટલાંટિક મહાસાગર માં અર્જેન્ટીના ના તટ થી લાગેલ એક દ્વીપસમૂહ છે. આની પૂર્વમાં શૈગ રૉક્સ (દક્ષિણ જૉર્જિયા) અને દક્ષિણમાં બ્રિટિશ અંટાર્કટિક ક્ષેત્ર છે . આ દ્વીપસમૂહમાં બે મુખ્ય દ્વીપ છે, પૂર્વ ફ઼ૉકલેંડ અને પશ્ચિમ ફ઼ૉકલેંડ, આ સાથે જ ૭૭૬ નાના દ્વીપ છે. પૂર્વ ફ઼ૉકલેંડમાં સ્થિત સ્ટેનલી દેશ ની રાજધાની છે . આ દ્વીપસમૂહ યૂનાઈટેડ કિંગડમ નું સ્વશાસી પ્રવાસી ક્ષેત્ર છે . ૧૮૩૩ માં બ્રિટિશ શાસન ની પુનર્સ્થાપના પછી અર્જેન્ટીના એ આના પર પોતાની પ્રભુતા નો દાવો કર્યો છે .

ફ઼ાકલેંડ દ્વીપ-સમૂહ
ફ઼ાકલેંડ દ્વીપનો ધ્વજ
ધ્વજ
ફ઼ાકલેંડ દ્વીપ નું રાજચિહ્ન
રાજચિહ્ન
સૂત્ર: "અધિકાર ની કરો ચાહત"
રાષ્ટ્રગીત: "ગૉડ સેવ દ ક્વીન"
Location of ફ઼ાકલેંડ દ્વીપ
રાજધાની
and largest city
સ્ટનેલી
અધિકૃત ભાષાઓઅંગ્રેજી
વંશીય જૂથો
૬૧.૩% ફ઼ાકલેંડ દ્વીપવાસી
૨૯.૦% બ્રિટિશ
૨.૬% સ્પેનિશ
૦.૬% જાપાનિસ
૬.૫% ચિલિયન અને અન્ય []
લોકોની ઓળખફ઼ાકલેંડ દ્વીપવાસી
સરકારબ્રિટિશ ઓવરસીજ ટેરેટરી
બ્રિટિશ ઓવરસીજ ટેરેટેરી
• જળ (%)
વસ્તી
• જુલાઈ ૨૦૦૮ અંદાજીત
૩,૧૪૦ (૨૧૭મો)
GDP (PPP)૨૦૦૫ અંદાજીત
• કુલ
$૭૫ મિલિયન (૨૨૩મો)
• Per capita
$૨૫,૦૦૦ (૨૦૦૨ અનુમાન) (-)
ચલણફ઼ાકલેંડ દ્વીપ પાઉંડ (FKP)
સમય વિસ્તારUTC-૪
• ઉનાળુ (DST)
UTC-૩
ટેલિફોન કોડ૫૦૦
ઇન્ટરનેટ ડોમેઇન (TLD).fk

અર્જેન્ટીના દ્વારા જતાવાયેલા અધિકાર ને દ્વીપવાસિઓ દ્વારા ખારિજ કરાયા પછી અર્જેન્ટીના એ ૧૯૮૨માં ફ઼ૉકલેંડ દ્વીપ પર આક્રમણ કર્યું. તદોપરાંત અર્જેટીના અને યૂનાઇટેડ કિંગડમ વચ્ચે ચાલેલ બે મહીના લાંબા અઘોષિત યુદ્ધમાં હાર પછી અર્જેંટીની બળોએ વાપસી કરી. યુદ્ધ પછી આ સ્વસાશી ક્ષેત્ર ને મત્સ્ય પાલન અને પર્યટન ના ક્ષેત્રમાં મજબૂત આર્થિક વૃદ્ધિ કરી છે .

આ દ્વીપસમૂહ ને અંગ્રેજીમાં "ફ઼ૉકલેંડ દ્વીપ" કહે છે , આ નામ વર્ષ ૧૬૯૦માં પોતાના અભિયાન દરમ્યાન જૉન સ્ટ્રાંગ એ પોતાના સંરક્ષક એંથોની કેરી, ૫ મો વિસ્કાઉંટ ફ઼ૉકલેંડ પર રાખ્યો હતો.

ફ઼ૉકલેંડ દ્વીપની શોધ પછી થી એક જટિલ ઇતિહાસના તાણાવાણા બન્યા છે . ફ્રાંસ, બ્રિટન, સ્પેન અને આર્જેન્ટીના એ ક્યારેક અને ક્યારેક આ દ્વીપ પર પોતાનો દાવો કર્યો છે અને આ દ્વીપ પર વસતિઓ બનાવી અને છોડ઼ી છે. ૧૭૭૦માં ફ઼ૉકલેંડ સંકટ ને કારણે ફ્રેંકો-સ્પેનિશ ગઠબંધન અને બ્રિટેન યુદ્ધ ની કગાર પર હતાં. સ્પેન સરકારના દાવા પછી અર્જેટીના એ ૧૮૧૬માં સ્પેન થી સ્વતંત્રતા પ્રાપ્તિ અને ૧૮૧૭માં સ્વતંત્રતા ના યુદ્ધ પછી દ્વીપસમૂહ પર દાવાને જારી રાખ્યો. અમેરિકી નૌસેના ના યૂએસએસલેક્સિંગ્ટન દ્વારા ૨૮ ડિસેમ્બર, ૧૮૩૧ના પ્યર્ટો લુઇસમાં અર્જેણ્ટીની વસાહતને તબાહ કર્યા પછી ૧૮૩૩માં યૂનાઈટેડ કિંગડમ ને દ્વીપ પરત કર્યું.

ઢાંચો:દક્ષિણી અમરીકા

  1. [૧]