બરગઢ ભારત દેશમાં આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલું મહત્વનું નગર છે. બરગઢ બરગઢ જિલ્લાનું મુખ્ય મથક છે.

બારગઢ
—  શહેર  —
બારગઢનું
ઓરિસ્સા અને ભારતમાં સ્થાન
અક્ષાંશ-રેખાંશ 21°20′N 83°37′E / 21.33°N 83.62°E / 21.33; 83.62
દેશ ભારત
રાજ્ય ઓરિસ્સા
જિલ્લો બારગઢ
વસ્તી ૧,૬૩,૬૫૧ (૨૦૦૧)
અધિકૃત ભાષા(ઓ) ઉડિયા[૧]
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર

• ઉંચાઇ


• 171 metres (561 ft)

કોડ
  • • પીન કોડ • ૭૬૮૦૨૮

ભૂગોળ ફેરફાર કરો

બરગઢ પશ્ચિમ ઓરિસ્સા માં આવેલું છે અને તે પાડોશી રાજ્ય છત્તીસગઢની ખુબ નજીક છે. તેની સરેરાશ ઉંચાઈ ૧૭૧ મીટર છે.[૧] બારગઢ ભુકંપ વિભાગ ૨ માં આવે છે.[૨]

સંદર્ભો ફેરફાર કરો