બરગઢ જિલ્લો

ભારતના ઓરિસ્સા રાજ્યનો જિલ્લો

બરગઢ જિલ્લો ભારત દેશના પૂર્વ દિશાના દરિયાકાંઠે આવેલા ઓરિસ્સા રાજ્યમાં આવેલા કુલ ૩૦ (ત્રીસ) જિલ્લાઓ પૈકીનો એક મહત્વનો જિલ્લો છે. બારગઢ જિલ્લાનું મુખ્ય મથક બરગઢ શહેર ખાતે આવેલું છે.

બાહ્ય કડીઓફેરફાર કરો