બરવાસાગર એક ઐતિહાસિક સ્થળ છે, જે ઉત્તર પ્રદેશના ઝાંસી થી ૧૨ માઇલ દક્ષિણ-પૂર્વ બાજુ માનિકપુર રેલમાર્ગ પર આવેલ છે. અહીં એક પ્રાચીન સરોવરના કિનારા પર અને તેની આસપાસ ચંદેલ રાજાઓના સમયની ઘણી સુંદર ઇમારતો છે.

બરવાસાગર
Barua Sagar Tal
બરવા સાગર - ૧૮૮૨ના વર્ષમાં
બરવાસાગર Barua Sagar Tal is located in Uttar Pradesh
બરવાસાગર Barua Sagar Tal
બરવાસાગર
Barua Sagar Tal
ઉત્તર પ્રદેશમાં સ્થાન
સ્થાનબરવા સાગર, ઉત્તર પ્રદેશ
અક્ષાંશ-રેખાંશ25°22′05″N 78°44′53″E / 25.368°N 78.748°E / 25.368; 78.748Coordinates: 25°22′05″N 78°44′53″E / 25.368°N 78.748°E / 25.368; 78.748
પ્રકારકુત્રિમ તળાવ
બેસિન દેશોભારત

બરવાસાગરમાં ઓરછાના રાજા ઉદિત સિંહ દ્વારા ૨૬૦ વર્ષ પહેલાં બાંધવામાં આવેલ સરોવર[]ની નજીક એક કિલ્લો પણ છે. ચંદેલનરેશો દ્વારા બાંધવામાં ખૂબ જ કલાત્મક મંદિર અથવા જરાયકા મઠ (આશ્રમ) પણ અહીંમા સુંદર સ્મારકો છે. મંદિરની બાહ્ય દિવાલો પર વિવિધ મૂર્તિકામ અને અલંકારણો પ્રદર્શિત કરવામાં આવેલ છે. હકીકતમાં ચંદેલ રાજપૂતોના સમયકાળનાં આ મંદિર સ્થાપ્ત્યની દૃષ્ટિએ ખૂબ જ ઉચ્ચ કોટિનાં છે.આ મંદિર ઉપરાંત વધારાના ઘુઘુજા મઠ અને અનેક મંદિરોના અવશેષો પણ ચંદેલકાલીન સ્થાપત્ય ધરોહર છે.

સંદર્ભો

ફેરફાર કરો
  1. "ઝાંસીનું અધિકૃત જાળસ્થળ". Jhansi.nic.in. મેળવેલ ૨૫-૦૮-૨૦૧૫. Check date values in: |access-date= (મદદ)

બાહ્ય કડીઓ

ફેરફાર કરો