બારોટ (જ્ઞાતિ)
એક જ્ઞાતિ
બારોટ એ ગુજરાત અને રાજસ્થાનના વતનીઓની ભારતીય જ્ઞાતિ છે. તેઓ પરંપરાગત રીતે બ્રહ્મભટ્ટ જાગીરદાર અને વહીવંચા બન્ને માટે વપરાય છે, પણ બ્રહ્મભટ્ટ બારોટ અને વહીવંચા બારોટ બન્ને એક બીજાથી અલગ છે.[૧]
ઉત્પત્તિ
ફેરફાર કરોબારોટમાં જે બ્રહ્મભટ્ટ છે. તે રાજાના સલાહકાર, મંત્રી, યોદ્ધા, શિક્ષક, કવિ અને રાજવહીવટના કાર્ય કરતા હતા. જે બ્રાહ્મણ-ક્ષત્રિય કુળના હતા.
જ્યારે "વહિવાંચા બારોટ" તરીકે ઓળખવાતા બારોટ . વહિવાંચા શબ્દનો શાબ્દિક અર્થ" વહી વાંચનાર (વહીનો અર્થ વંશાવળીનું પુસ્તક, ખાતાવહી અથવા સામાન્ય રીતે કોઈ પુસ્તક) છે. વહિવાંચાઓ પરંપરાગત રીતે વંશાવળી સંભાળે, વાર્તાઓ કહે , કવિતાઓનો પાઠ કરે છે. શબ્દ "બારોટ" મૂળ રીતે વહિવાંચા અને બ્રહ્મભટ્ટ બંને જાતિઓ માટે સન્માનજનક બિરુદ તરીકે ઉપયોગમાં લેવામાં આવ્યો હતો.[૧]
આ પણ જુઓ
ફેરફાર કરોસંદર્ભ
ફેરફાર કરો- ↑ ૧.૦ ૧.૧ Shah, A. M.; Shroff, R. G. (1958), "The Vahīvancā Bāroṭs of Gujarat: A Caste of Genealogists and Mythographers", The Journal of American Folklore (American Folklore Society) 71 (Traditional India): 246–276, doi:10.2307/538561