બાલબોધ લિપિ (મરાઠી: बाळबोध) દેવનાગરી લિપિનું એક વિસ્તૃત સ્વરૂપ છે જેમાં મરાઠી, કોરકુ અને અન્ય કેટલીક ભાષાઓ લખવા માટે ઉપયોગમાં લેવાય છે. હિંદી, નેપાળી, ડોગરી અને અન્ય ભાષાઓમાં ઉપયોગમાં લેવાતા દેવનાગરી લિપિના બધા અક્ષરો અને ચિન્હો ઉપરાંત આ શૈલીમાં "ળ" અક્ષર અને "રફાર" કહેવાતું ચિન્હ-સંકેત " र्‍ " પણ ઉપલબ્ધ છે, જેની મરાઠી ભાષા અને કોરકુ ભાષામાં જરૂર પડે છે.[૧][૨]

પણ જુઓફેરફાર કરો

સંદર્ભોફેરફાર કરો

  1. Masica, Colin P. (૧૯૯૩). The Indo-Aryan Languages. Cambridge University Press. pp. 97 and 437. ISBN 9780521299442. the original માંથી ૭ ડિસેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત. Check date values in: |year=, |archivedate= (મદદ)
  2. Sebeok, Thomas Albert, સંપા. (૧૯૭૧). Current Trends in Linguistics. Walter de Gruyter. pp. ૪૨૫. the original માંથી ૭ ડિસેમ્બર ૨૦૧૪ પર સંગ્રહિત. Check date values in: |year=, |archivedate= (મદદ)