શ્રીમંત પેશ્વા બાલાજીરાવ ભટ (૮ ડિસેમ્બર ૧૭૨૦ - ૨૩ જૂન ૧૭૬૧), જેઓ નાના સાહેબ તરીકે જાણીતા છે, મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા હતા.[૧] તેમના પિતા બાજીરાવ પ્રથમના મૃત્યુ પછી ૧૭૪૦માં તેમને પેશ્વા તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.


બાળાજી રાવ

ભટ
Peshwa Balaji Bajirao.jpg
Flag of the Maratha Empire.svg મરાઠા સામ્રાજ્યના ૮મા પેશ્વા
પદ પર
૧૭૪૦ – ૧૭૬૧
રાજા
  • શાહુ પ્રથમ
  • રાજારામ દ્વિતિય
પુરોગામીબાજીરાવ પ્રથમ
અનુગામીમાધવરાવ પ્રથમ
અંગત વિગતો
જન્મ(1720-12-08)8 December 1720
સાતે મવાલ, પુણે, મરાઠા સામ્રાજ્ય
(હાલમાં, મહારાષ્ટ્રમાં)
મૃત્યુ23 June 1761(1761-06-23) (ઉંમર 40)
પાર્વતી ટેકરી, પુણે
જીવનસાથીગોપીકાબાઇ
સંતાનોવિશ્વાસરાવ
માધવરાવ પ્રથમ
નારાયણ રાવ
માતા-પિતાબાજી રાવ પ્રથમ
કાશીબાઈ
નિવાસસ્થાનશનિવારવાડા, પુને
અન્ય નામોનાના સાહેબ

સંદર્ભફેરફાર કરો

  1. Jaswant Lal Mehta (2005). Advanced Study in the History of Modern India 1707–1813. Sterling. પૃષ્ઠ 213–216. ISBN 9781932705546.