બિસ્મિલ્લાહ ખાન
ભારતીય સંગીતકાર
ઉસ્તાદ બિસ્મિલ્લાહ ખાન સાહેબ (ઉર્દૂ ભાષામાં: استاد بسم اللہ خان صاحب, જન્મ: ૨૧ માર્ચ, ૧૯૧૬ - મૃત્યુ: ૨૧ ઓગસ્ટ, ૨૦૦૬) હિંદુસ્તાનના પ્રખ્યાત શરણાઇ વાદક હતા. તેમનો જન્મ ડુમરાંવ, બિહારમાં થયો હતો. ઇ.સ. ૨૦૦૧માં તેઓને ભારતનું સર્વોચ્ચ સન્માન ભારત રત્ન વડે સન્માનિત કરવામાં આવ્યા હતા.
બિસ્મિલ્લાહ ખાન | |
---|---|
![]() | |
જન્મ | ૨૧ માર્ચ ૧૯૧૬ ![]() |
મૃત્યુ | ૨૧ ઓગસ્ટ ૨૦૦૬ ![]() |
વ્યવસાય | સંગીતકાર ![]() |
શૈલી | હિંદુસ્તાની શાસ્ત્રીય સંગીત ![]() |
બાળકો | Nazim Hussain ![]() |
વેબસાઇટ | http://ustadbismillahkhan.com/ ![]() |
તેઓ ત્રીજા ભારતીય સંગીતકાર હતા જેમને ભારત રત્ન વડે સન્માનિત કરવામાં હોય.