સંગીતકાર
વ્યવસાય
સંગીતકાર એક એવી ઓળખ છે જે સંગીત સાથે ગાઢ રીતે સંકળાયેલા વ્યક્તિ માટે ઉપયોગમાં લેવામાં આવે છે, તે ઓળખ ઉપરાંત વ્યવસાય પણ છે. સંગીતકાર ધૂનો બનાવવી, ગાવી, વગાડવી વગેરે કામ કરે છે. ફિલ્મ ક્ષેત્રે, ગાયન, વાદન ક્ષેત્રે વિવિધ સંગીતકારો સંકળાયેલા છે.
ઉલ્લેખનીય સંગીતકારો
ફેરફાર કરો
|
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |