બિસ્વરૂપ રોય ચૌધરી એક સ્વ-ઘોષિત ડૉક્ટર છે જેઓ તબીબી કાવતરાના સિદ્ધાંતો શેર કરવા માટે જાણીતા છે. જેમાં કોવિડ-૧૯, HIV/AIDS અને મધુપ્રમેહને નકારવાના કાવતરાનો સમાવેશ થાય છે, જેના માટે તેમની ભારે ટીકા કરવામાં આવી છે.[૧][૨][૩][૪][૫] કથિત રીતે ભ્રામક સ્વાસ્થ્ય સલાહ ફેલાવવા બદલ તેના કેટલાય યુટ્યુબ અને સોશિયલ મીડિયા ખાતાઓ બંધ કરવામાં આવ્યા હતા.

પૃષ્ઠભૂમિ ફેરફાર કરો

તેઓ અનેક સ્વ-પ્રકાશિત પુસ્તકોના લેખક[૬][૭] અને બે ફિલ્મોના નિર્માતા છે. ચૌધરીના દાવો છે કે તેઓ ડૉક્ટર છે પરંતુ, તેમની પાસે કોઈ ઔપચારિક લાયકાત કે તબીબી તાલીમ નથી. તેમણે ઝામ્બિયાની એલાયન્સ ઈન્ટરનેશનલ યુનિવર્સિટીમાંથી "મધુપ્રમેહ વિજ્ઞાન" માં માનદ પીએચ.ડી. મેળવી હોવાના અહેવાલ છે, જે માન્યતા પ્રાપ્ત નથી.[૮][૯][૧૦] ચૌધરી કથિત રીતે વર્લ્ડ રેકોર્ડ યુનિવર્સિટી નામની ઓનલાઈન ડિપ્લોમા મિલ ચલાવે છે જે નકલી પીએચ.ડી. વેચે છે.

સંદર્ભ ફેરફાર કરો

  1. Schulson, Michael (6 June 2018). "Are Google and Facebook Responsible for the Medical Quackery They Host?". undark.com.
  2. "COVID-19 Denialists and Anti-Maskers Are Gaining Momentum in India". www.vice.com.
  3. "Fraud Alert - Biswaroop Roy Chowdhury". 23 March 2020.
  4. "This disease increases with diabetes / medicines, if you eat only fruits for breakfast, you will be in control". Dainik Bhaskar. 24 September 2018. મેળવેલ 4 July 2020.
  5. Kumar, Ashwani (3 August 2019). "Expert suggests diet to reverse diabetes in 72 hours". Khaleej Times. મેળવેલ 4 July 2020.
  6. Perappadan, Bindu Shajan (20 June 2015). "'Doctor' offers cure for diabetes in 72 hours, invites Minister". The Hindu.
  7. Siwach, Sukhbir (21 January 2013). "Indian memory man to expose medical practices". The Times of India.
  8. "Higher Education Authority (HEA),Zambia". 20 Apr 2018. મૂળ માંથી 10 નવેમ્બર 2020 પર સંગ્રહિત. મેળવેલ 12 મે 2023.
  9. "'Substandard' university deregistered". 5 April 2018.
  10. "Self-proclaimed doctor rallies India's anti-mask camp as cases soar". The Straits Times. 28 August 2020.