બીજ
ચંદ્રમાસના શુકલ પક્ષ કે સુદ અને કૃષ્ણ પક્ષ કે વદ એમ બંન્ને પક્ષનો બીજો દિવસ.
- કારતક સુદ ૨ નો દિવસ ભાઇબિજ ના નામથી ઓળખાય છે. આ દિવસ ભાઇ-બહેન ના પ્રેમનુ પ્રતિક છે. ભાઇ બહેનના ઘરે જમવા પધારે છે, અને બદલામા મનગમતિ ભેટ આપે છે.
- કારતક વદ ૨
ચંદ્રમાસના શુકલ પક્ષ કે સુદ અને કૃષ્ણ પક્ષ કે વદ એમ બંન્ને પક્ષનો બીજો દિવસ.