ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ

બુદ્ધ ધર્મ વિશે ભીમરાવ આંબેડકર દ્વારા લખાયેલ પુસ્તક
(બુદ્ધ અને તેમનો ધમ્મ થી અહીં વાળેલું)

ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મગૌતમ બુદ્ધના જીવન અને બૌદ્ધ ધર્મ પર ડૉ. ભીમરાવ રામજી આંબેડકર‎એ મૂળ અંગ્રેજીમાં લખેલા પુસ્તકનું ભાષાંતર છે. ડૉ. આંબેડકરે લખેલા મૂળ પુસ્તકનું નામ છે 'ધ બુદ્ધ એન્ડ હિસ ધમ્મ' જે ૧૯૫૭માં પ્રકાશિત થયું હતું. આ પુસ્તકનો ગુજરાતી ઉપરાંત હિન્દી, તેલુગુ, તમિલ, મરાઠી, મલયાલમ અને કન્નડ ભાષામાં પણ અનુવાદ કરવામાં આવ્યો છે.

ભગવાન બુદ્ધ અને તેમનો ધર્મ
લેખકબાબાસાહેબ આંબેડકર
મૂળ શીર્ષકધ બુદ્ધ એન્ડ હિઝ ધમ્મ
દેશભારત
પ્રકાશન તારીખ
૧૯૫૭ (???)

આ પુસ્તક લખવાનો ઉદ્દેશ જણાવતા લેખક આમ લખે છે:

The urge to write this book has a different origin. In 1951 the Editor of the Mahabodhi Society's Journal of Calcutta asked me to write an article for the Vaishak Number. In that article I argued that the Buddha's Religion was the only religion which a society awakened by science could accept, and without which it would perish. I also pointed out that for the modern world Buddhism was the only religion which it must have to save itself. That Buddhism makes [a] slow advance is due to the fact that its literature is so vast that no one can read the whole of it. That it has no such thing as a bible, as the Christians have, is its greatest handicap. On the publication of this article, I received many calls, written and oral, to write such a book. It is in response to these calls that I have undertaken the task.[]

વિષયવસ્તુ[]

ફેરફાર કરો

આ પુસ્તક લખતી વખતે લેખકે ચાર પ્રશ્નો પોતાની સામે રાખેલા છે, જે આ પ્રમાણે છે:

The first problem relates to the main event in the life of the Buddha, namely, Parivraja. Why did the Buddha take Parivraja? The traditional answer is that he took Parivraja because he saw a dead person, a sick person and an old person. This answer is absurd on the face of it. The Buddha took Parivraja at the age of 29. If he took Parivraja as a result of these three sights, how is it he did not see these three sights earlier? These are common events occurring by hundreds, and the Buddha could not have failed to come across them earlier. It is impossible to accept the traditional explanation that this was the first time he saw them. The explanation is not plausible and does not appeal to reason. But if this is not the answer to the question, what is the real answer?

The second problem is created by the four Aryan Truths. Do they form part of the original teachings of the Buddha? This formula cuts at the root of Buddhism. If life is sorrow, death is sorrow, and rebirth is sorrow, then there is an end of everything. Neither religion nor philosophy can help a man to achieve happiness in the world. If there is no escape from sorrow, then what can religion do, what can Buddha do, to relieve man from such sorrow which is ever there in birth itself? The four Aryan Truths are a great stumbling block in the way of non-Buddhists accepting the gospel of Buddhism. For the four Aryan Truths deny hope to man. The four Aryan Truths make the gospel of the Buddha a gospel of pessimism. Do they form part of the original gospel, or are they a later accretion by the monks?

The third problem relates to the doctrines of soul, of karma and rebirth. The Buddha denied the existence of the soul. But he is also said to have affirmed the doctrine of karma and rebirth. At once a question arises. If there is no soul, how can there be karma? If there is no soul, how can there be rebirth? These are baffling questions. In what sense did the Buddha use the words karma and rebirth? Did he use them in a different sense than the sense in which they were used by the Brahmins of his day? If so, in what sense? Did he use them in the same sense in which the Brahmins used them? If so, is there not a terrible contradiction between the denial of the soul and the affirmation of karma and rebirth? This contradiction needs to be resolved.

The fourth problem relates to the Bhikkhu. What was the object of the Buddha in creating the Bhikkhu? Was the object to create a perfect man? Or was his object to create a social servant devoting his life to service of the people and being their friend, guide and philosopher? This is a very real question. On it depends the future of Buddhism. If the Bhikkhu is only a perfect man he is of no use to the propagation of Buddhism, because though a perfect man he is a selfish man. If, on the other hand, he is a social servant, he may prove to be the hope of Buddhism. This question must be decided not so much in the interest of doctrinal consistency but in the interest of the future of Buddhism.

પ્રસ્તાવના

ફેરફાર કરો

પહેલો ખંડ: બોધિસત્વ કેવી રીતે બુદ્ધ બન્યા

ફેરફાર કરો
  • પહેલો ભાગ — જ્ન્મથી પ્રવજ્યા સુધી
  • બીજો ભાગ — સદાને માટે અભિનિષ્ક્રમણ
  • ત્રીજો ભાગ — નવા પ્રકાશની શોધમાં
  • ચોથો ભાગ — બોધિપ્રાપ્તિ અને નવા માર્ગનું દર્શન
  • પાંચમો ભાગ — બુદ્ધ અને તેમના પૂર્વગામીઓ
  • છઠ્ઠો ભાગ — બુદ્ધ અને તેમના સમકાલીનો
  • સાતમો ભાગ — સમાનતા અને ભેદ

બીજો ખંડ: ધમ્મ દીક્ષાઓનું આંદોલન

ફેરફાર કરો
  • પહેલો ભાગ — બુદ્ધ અને તેમનો વિષાદ યોગ
  • બીજો ભાગ — પરિવ્રાજકોની દીક્ષા
  • ત્રીજો ભાગ — કુલીનો તથા ધાર્મિકોની દીક્ષા
  • ચોથો ભાગ — જન્મભૂમિનું આવાહન
  • પાંચમો ભાગ — ધમ્મ દીક્ષાઓનો પુન: આરંભ
  • છઠ્ઠો ભાગ — નીચલા સ્તરનાં લોકોની દીક્ષા
  • સાતમો ભાગ — સ્ત્રીઓની દીક્ષા
  • આઠમો ભાગ— પતિતો અને ગુનેગારોની દીક્ષા

ત્રીજો ખંડ: બુદ્ધે શું શીખવ્યું?

ફેરફાર કરો
  • પહેલો ભાગ — ધમ્મમાં બુદ્ધનું પોતાનું સ્થાન
  • બીજો ભાગ — બુદ્ધનાં ધમ્મના વિષે વિવિધ મતો
  • ત્રીજો ભાગ — ધમ્મ શું છે?
  • ચોથો ભાગ — ધમ્મ શું નથી?
  • પાંચમો ભાગ — સદ્ધમ્મ શું છે?

ચોથો ખંડ: ધર્મ અને ધમ્મ

ફેરફાર કરો
  • પહેલો ભાગ — ધર્મ અને ધમ્મ
  • બીજો ભાગ — શબ્દોની સમાનતા પાછળ છુપાયેલ તાત્વિક ભેદ
  • ત્રીજો ભાગ — બૌદ્ધ જીવનમાર્ગ
  • ચોથો ભાગ — બુદ્ધનો ઉપદેશ

પાંચમો ખંડ: સંઘ

ફેરફાર કરો
  • પહેલો ભાગ — સંઘ
  • બીજો ભાગ — બુદ્ધની ભિક્ષુ માટેની પરિકલ્પના
  • ત્રીજો ભાગ — ભિક્ષુઓના કર્તવ્ય
  • ચોથો ભાગ — ભિક્ષુઓ અને ગૃહસ્થો
  • પાંચમો ભાગ — ગૃહસ્થો માટે વિનય(જીવન-નિયમ)

છઠ્ઠો ખંડ: બુદ્ધ અને તેમના સમકાલીનો

ફેરફાર કરો
  • પહેલો ભાગ — બુદ્ધના સમર્થકો
  • બીજો ભાગ — બુદ્ધના વિરોધીઓ
  • ત્રીજો ભાગ — ધમ્મના આલોચકો
  • ચોથો ભાગ — સમર્થકો અને પ્રશંસકો

સાતમો ખંડ: મહાન પરિવ્રાજકની અંતિમ ચર્યા

ફેરફાર કરો
  • પહેલો ભાગ — સ્વજનોની મુલાકાતે
  • બીજો ભાગ — વૈશાલી થી વિદાઈ
  • ત્રીજો ભાગ — મહાપરિનિર્વાણ

આઠમો ખંડ: મહામાનવ સિદ્ધાર્થ ગૌતમ

ફેરફાર કરો
  • પહેલો ભાગ — તેમની વ્યક્તિત્વ
  • બીજો ભાગ — તેમની માનવતા
  • ત્રીજો ભાગ — તેમની પસંદ અને નાપસંદ

સંદર્ભો

ફેરફાર કરો
  1. "00_pref_unpub". www.columbia.edu. મૂળ માંથી 2018-05-02 પર સંગ્રહિત. મેળવેલ 2022-06-08.
  2. "The Buddha and His Dhamma, by Dr. B. R. Ambedkar". www.columbia.edu. મેળવેલ 2022-06-08.

બાહ્ય કડીઓ

ફેરફાર કરો