બુધવાર
અઠવાડિયાનો દિવસ
બુધવાર એ અઠવાડિયાનો ચોથો દિવસ છે. અઠવાડિયામાં કુલ સાત દિવસ હોય છે. બુધવાર પહેલાંનો દિવસ મંગળવાર તેમ જ બુધવાર પછીનો દિવસ ગુરુવાર હોય છે.
સંસ્કૃતમાં બુધવારને (सौम्यवासरम्) થી ઓળખવામાં આવે છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |