બેંગલુરુ (શહેરી) જિલ્લો
ભારતના કર્ણાટક રાજ્યમાં આવેલ એક જિલ્લો
(બેંગલોર (શહેરી) જિલ્લો થી અહીં વાળેલું)
બેંગલુરુ (શહેરી) જિલ્લો ભારત દેશના દક્ષિણ ભાગમાં આવેલા કર્ણાટક રાજ્યનો એક જિલ્લો છે. બેંગલોર (શહેરી) જિલ્લાનું મુખ્યાલય બેંગલુરુમાં છે.
![](http://upload.wikimedia.org/wikipedia/commons/thumb/2/2b/Karnataka_Bangalore_Urban_locator_map.svg/220px-Karnataka_Bangalore_Urban_locator_map.svg.png)
![]() | આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |