બેલી બ્રીજ, લડાખ
લડાખમાં આવેલો બેલી બ્રીજ વિશ્વનો સૌથી વધુ ઊંચાઈએ આવેલો પુલ છે. આ પુલ હિમાલયન પર્વતમાળામાં, જમ્મુ અને કાશ્મીર રાજ્યની લડાખ ખીણમાં, દ્રાસ નદી અને સુરુ નદી વચ્ચે આવેલો છે. તે ૩૦ મીટર (૯૮ ફીટ) લાંબો અને સમૂદ્ર સપાટીથી ૫,૬૦૨ મી. (૧૮,૩૭૯ ફીટ) ઊંચાઈએ આવેલો છે. આ પુલનું નિર્માણ સને.૧૯૮૨માં ભારતીય ભૂમિ સેના દ્વારા કરાયેલું.
સંદર્ભો
ફેરફાર કરો- પુલોની માહીતિ Retrieved Feb. 23, 2006
- વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈ ધરાવતું યુદ્ધ-મેદાન
- ભારત સરકારની વેબસાઇટ પર "માય ઈન્ડીયા/ ફેક્ટ્સ" સંગ્રહિત ૨૦૧૧-૦૭-૨૧ ના રોજ વેબેક મશિન
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |